Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ११ १० १ सू०१ उत्पले जीवोत्पत्तिनिरूपणम् २७३ ट यः, उत्कृष्टकालस्य विवक्षितस्वेन उत्पलकायोवृत्त जीवयोग्योत्कृष्टपञ्चेन्द्रियतिर्यकस्थिते ग्रहणात्, उत्पलजीवनं चैतास्वधिकमित्येवमुत्कृष्टतः पूर्वकोटी पृथकत्वं बोध्यम् , इयन्तं कालं सेवेत इयन्तं कालं गतिमागति-गमनागमनं कुर्यादिति भावः । एवं मणुस्सेण वि समं जाव एवइयं कालं गतिरागति करेज्जा' एवमुक्तरीत्या मनुष्येणापि समं यावत्-उत्पलजीवः उत्पलजीवत्वं परित्यज्य मुनुष्यजीवो भवति, अथ च पुनरपि उत्पलजीवग्रहणे भवापेक्षया जघन्येन द्वे भवग्रहणे उत्कृष्टेन अष्टभवग्रहणानि सेवेत, कालापेक्षया जघन्येन । वग्रहणों में चार पूर्वकोटि काल उत्कृष्ट से विवक्षित हुभा है, क्यों कि उत्पल कायके उद्धृत्त हुए जीव के योग्य उत्कृष्ट पंचेन्द्रिय तिर्यच स्थिति का ग्रहण किया जाता है । उत्पल का जीवन इनमें अधिक है। इसलिये उत्कृष्ट से पूर्व कोटि पृथवत्व कहा है ऐसा जानना चाहिये । इस प्रकार से वह इतने कालका सेवन करता है, इतने कालतक गमनागमन करता है। 'एवं मणुस्सेण वि समं जाव एवइयं कोलं शतिरागति करेज्जा' इसी प्रकार से उत्पलजीव उत्पलजीवत्व का परित्याग करके जब मनुष्य होता है और मनुष्यपर्याय के परित्याग से पुनः उत्पल पर्याय में जन्म धारण करता है इस प्रकार भवान्तर से पुनः उसीभवके ग्रहण करने में भवफी अपेक्षा वह जीव जघन्य से दो भवग्रहणरूप कालका सेवन करता है और उत्कृष्ट से अष्टभवग्रहणरूप कालका सेवन करता है। तथा कालकी अपेक्षा से जघन्य में वह दो अन्तमुहर्तरूप कालका और આવે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે પૂર્વક ટિપૃથફત કાળ થી લઈને નવ પૂર્વકેટિ કાળ કહ્યું છે તેનું કારણ એ છે કે ચાર પચેન્દ્રિયતિર્યંચ ભવગ્રહણમાં વધારેમાં વધારે ચારકેટિકાળ વ્યતીત થાય છે, કાર કે ઉ૫લજીવ રૂપ પર્યાયમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થનાર જીવની જે યોગ્ય પંચેન્દ્રિય તિર્યંચ સ્થિતિ (આયુષ્ય) હોય છે, તે અહી ગ્રહણ કરવામાં આવેલ છે. તેમાં ઉ૫લનું જીવન અધિક હોય છે, તે કારણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટિ પૃથક્વ કાળ કહ્યો છે, એમ સમજવું. આ રીતે તે એટલા કાળનું સેવન કરે છે, એટલા કાળ સુધી ગમનાગમન કરે છે. " एवं मणुस्सेण वि समं जाव एवइय कालं गतिरागतिं करेज्जा" मारीत ઉત્પલ જીવ ઉ૫લ જીવ પર્યાયને ત્યાગ કરીને જ્યારે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મરીને ફરીથી ઉત્પલ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે ભવાતરમાંથી ફરી એજ ભવમાં આવતા તે જઘન્યની અપેક્ષાએ બે ભવગ્રહણ રૂપ કાળનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ આઠ ભવગ્રહણ રૂપ કાળનું भ० ३५
શ્રી ભગવતી સૂત્ર: ૯