Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
भगवतीसूत्रे पश्चात् स्नातो यावत् कृतबलिकर्मा कृतकौतुकमङ्गलप्रायश्चितः शुद्धप्रवेश्यानि माङ्गल्यानि वस्त्राणि प्रवरपरिहितः अल्पमहा_भरणालङ्कृतशरीरो भोजनवेलायां भोजनसमये भोजनमण्डपे सुखासनवरगतः तेन मित्रज्ञातिनिजकस्वजनसम्बन्धिपरिजनेन राजभिश्च क्षत्रियैश्च सार्द्धम् 'विपुलं असणपाणखाइमसाइमं एवं जहा तामली जाव सकारेइ, संमाणेइ' विपुलं प्रचुरम् अशनपानखादिमस्वादिमम् एवं पूर्वोक्तरीत्या यथा तामलेः प्रकरणे तृतीयशतके प्रथमोद्देशके प्रतिपादितं तथैव अत्रापि प्रतिपत्तव्यं यावत्-स शिवो राजा सर्वान् सत्कारयति सम्मानयति परिजणेणं राएहि य खत्तिएहि य सद्धिं' फिर उसने स्नान किया, काक आदि पक्षियों के लिये अन्न का भागरूप बलि कर्म किया, कौतुक, मंगल, प्रायश्चित्त किया, बाद में शद्ध भोजनमंडप में प्रवेश योग्य मांगलिक वस्त्रों को अच्छी प्रकार से पहिरा, वेश कीमती अल्प भारवाले आभूषण पहिरे, इस प्रकार से अलंकृत शरीर होकर वह भोजन समय में भोजन मंडप में सुखासन पर आकर बैठ गया और उस आमंत्रित मित्र, ज्ञाति, निजक स्वजन सम्बन्धि परिजन के साथ, राजाओं के साथ एवं क्षत्रियों के साथ 'विपुलं असणपाणखाइमसाइमं एवं जहा तामली जाव सकारेइ सम्माणेह' उस विपुल, अनशन पान खादिम स्वादिम रूप चतुर्विध आहोर को किया इस विषय का कथन तामली के प्रकरण में तृतीय शतक में प्रथमोद्देशक में जैसा कहा है वैसा ही यहां पर भी जानना चाहिये. यावत् उस शिव राजाने તેણે સ્નાન કર્યું, કાગડા આદિને માટે અન્નને વિભાગ અલગ કરવા રૂપ બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ પતાવી, ત્યાર બાદ ભજનમંડપમાં પ્રવેશવા ગ્ય માંગલિક વસ્ત્રોને પરિધાન કર્યા, અતિ કીમતિ પણ અ૯૫ ભારવાળાં આભૂષણેથી શરીરને વિભૂષિત કર્યું, આ રીતે સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુસજિજત થઈને તે ભેજનને સમયે ભેજનમંડપમાં આવીને એક ઉત્તમ સુખાસન પર બિરાજમાન થઈ ગયું. તેણે તે આમંત્રિત મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધીઓ, પરિજને, રાજાઓ અને ક્ષત્રિય साथे मेसीन “ विपुलं असणपाणखाइमसाइम एवं जहा तामली, जाव सकारेइ, सम्माणेइ" a विधुत मशन, पान माध मने २वा ३५ यतुविध माडा२ આરોગ્યા. આ વિષયને અનુલક્ષીને ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં તામલીના પ્રકરણમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું કથન અહીં પણ ગ્રહણ કરવું.
તે શિવ રાજાએ તે સૌ આમંત્રિતેને સત્કાર કર્યો અને સન્માન કર્યું,” આ સૂત્ર પાઠ પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૯