Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४०
____भगवतीसूत्रे पूर्वरीत्या एकपत्रतायाम् जीवस्य एकत्वात् उदीरको वा भवति, द्वयादिपत्रतायांतु जीवानापनेकत्वात् उदीरका वा भवन्ति, नवरं-विशेषस्तु वेदनीयेषु आयुष्येषु च कर्मसु अष्टौ भङ्गा भवन्ति, तथाच-वेदनीयस्य आयुष्यस्य च कर्मणः उत्पलस्य एकपत्रतायां जीवस्य एकत्वे उदीरकोवा भवति, अनुदीरकोवा भवति, द्वयादिपत्रतायां जीवानां बहुत्वेतु उदीरका वा भवन्ति, अनुदीरका वा भवन्ति, इत्येवमेकत्वयोगे चत्वारो भङ्गाः४, द्विकयोगेतु उदीरकश्च अनुदीरकश्च भवति, उदीरकश्च अनुदीरकाश्च भवन्ति, उदीरकाश्च अनुदीरकश्च भवति, उदीरकाश्च अनुदीरकाश्च भवन्ति, इति एक जीव दर्शनावरणीय आदि कर्मों का उदीरक होता है और अनेकपत्रावस्था में वर्तमान अनेक जीव-सबजीव दर्शनावरणीयादि कर्मों के उदीरक होते हैं-वेदनीय और आयु कर्म में आठ भंग होता है-जो इस प्रकार से हैं-उत्पलकी एकपत्रावस्था में वर्तमान एक जीव वेदनीय
और आयु कर्म का उदीरक होता है और अनुदीरक होता है। द्वयादि पत्तों को अवस्था में जीवों की बहुना में वे सब जीव उदीरक भी होते हैं और अनुदीरक भी होते हैं। इस प्रकार से इनके एकत्व में ये चार भंग होते हैं। तथा द्विकयोग में भी चारभंग इस प्रकार से होते हैं-एक जीव उदीरक होता है और एक जीव अनुदीरक होता है ?, एक जीव उदीरक होता है और सब जीव अनुदीरक होते हैं २ सब जीव उदीरक होते हैं और एक जीव उदीरक होता है। ३ तवा सब जीव उदीरक તે ઉત્પલ એક જીવ દર્શનાવરણીય આદિ કર્મોના ઉદીરક હોય છે અને અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ વિચારવામાં આવે તે તે ઉત્પલસ્થ અનેક જી-બધાં જ દર્શનાવરણીય આદિ કર્મોના ઉદીરક હોય છે. પરન્તુ વેદનીય અને આયુકર્મ માં એ વિશેષતા છે કે તેમાં આઠ ભાંગા (વિક) થાય છે, તે વિકલપ નીચે પ્રમાણે છે–ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં રહેલે એક જીવ વેદનીય અને આયુકર્મને ઉદીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. પણ જ્યારે તે ઉત્પલ અનેક પત્રાવસ્થાવાળું બને છે ત્યારે તેમાં રહેલાં બધાં જ ઉદીરક પણ હોય છે અને અનુદીરક પણ હોય છે. આ રીતે તેમના એકત્વમાં (એક સંગની અપેક્ષાએ) ચાર વિક બને છે હવે તેમના દ્વિક સંયેગી ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે (૧) એક જીવ ઉદીરક હોય છે અને એક જીવ અનુદીરક હોય છે. (૨) એક જીવ ઉદીરક હોય છે અને બધાં જ અનુદીરક હોય છે. (૩) બધાં જ ઉદીરક હોય છે અને એક જીવ અનુદીરક હોય છે, (૪) બધાં જ ઉદીરક હોય
શ્રી ભગવતી સૂત્ર: ૯