Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ११ उ०१ एकादशशतकस्योद्देशार्थगाथा २११ उत्पलकन्दस्तद् विषयं प्रतिपादयितुं द्वितीयोद्देशकः २, पलाश:- किंशुकः 'हाक' इति प्रसिद्धः तद् विविषये तृतीयोदेशकः ३. कुम्भी-वनस्पति विशेष स्तद् विषये चतुर्थोद्देशकः ४, नालिक:-कमलनालविशेषस्तदू विषये पश्चमो. देशकः ५, पद्मम्-कमलविशेषन्तद् विषये षष्ठोद्देशकः ६, कर्णिका-कमलमध्यभागस्थकिअल्कः केशरपरवाच्यः तद्विषये सप्तमेोद्देशकः ७ नलिनम्-कमलविशेषएव तद् विषये अष्टमाद्देशकः ९, अत्रोत्पलपद्मनलिनानां कोशरीत्या समानार्थकत्वेऽपि रुढिवशात् अवान्तरविशेषोऽवगन्तव्यः । शिवः-शिवराजर्षि वक्तव्यताओं नवोदेशकः ९, लेोकः-लोकविषयवक्तव्यताओं दशमोद्देशकः १० उद्देशक है। उत्पल कन्द का नाम शालूक है. इस विषय में द्वितीय उद्देशक है । ढाक वृक्षका नाम पलाश है. इस सम्बन्ध में तृतीय उद्देशक है. वनस्पति विशेष का नाम कुभी है. इस सम्बन्ध में चतुर्थ उद्देशक है. कमल नाल विशेष का नाम नालिक है. इस सम्बन्ध में पंचम उद्दे शक है. कमल विशेष का नाम पद्म है. इस सम्बन्ध में छठा उद्देशक है. कमल के मध्यभाग में स्थित केशर रूप किञ्जल्क नाम कर्णिका है. इस सम्बन्ध में ७ वा उद्देशक है. कमल विशेष का नाम नलिन है. इस सम्बन्ध में आठवां उद्देशक है. यद्यपि कोष के अनुसार उत्पल, न और नलिन ये सब पर्यायवाची-एकार्थक नाम वाले शब्द हैं-परन्तु रूढ़िवशात् इनके अर्थ में अवान्तर विशेषता है ऐसा जानना चाहिये, शिवराजर्षि के संबंध में ९ वां उद्देशक है. लोकविषयक वक्तव्यार्थ के विषय में १० वां કરવામાં આવી છે. ઉત્પલ કબ્દને શાલૂક કહે છે. બીજા ઉદ્દેશામાં તે શાકની પ્રરૂપણ કરી છે. પલાશ એટલે ખાખરાનું વૃક્ષ તે પલાશની ત્રીજા ઉદેશામાં પ્રરૂપણું કરી છે. ચેથા ઉદ્દેશામાં કુંભી નામની વનસ્પતિ વિશેષની, અને પાંચમાં ઉદ્દેશામાં કમલનાલ વિશેષ રૂપ નાલિકાનું પ્રતિપાદન કરાયું છે કમલ વિશેષને પદ્મ કહે છે. તે પદ્મ વિષે છો ઉદ્દેશક છે. કમલના મધ્ય ભાગમાં જે કેશર રૂપ તંતુઓ હોય છે. તેને કર્ણિકા કહે છે. સાતમાં ઉદ્દેશામાં તે કર્ણિકાની પ્રરૂપણ કરવામાં આવી છે. કમલવિશેષનું નામ નલિન છે. આઠમાં ઉદ્દેશામાં તે નલિનની પ્રરૂપણ કરવામાં આવી છે. જો કે ઉપલ, પદ્મ અને નલિન એકર્થિક (પર્યાયવાચી શબ્દો છે, પરંતુ તેમના અર્થમાં રુઢિગત વિશિષ્ટતા રહેલી હોવાથી અહીં તેમનું અલગ અલગ રૂપે પ્રતિપાદન થયું છે. નવમા ઉદેશામાં શિવરાજરૂષિનું ૧૦ માં ઉદેશમાં લોક વિષયક વક્તવ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૯