Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२८
भगवती सूत्रे
वक्तव्यः, तथा चोक्तं प्रज्ञापनायाम् -'यदि तिर्यतिर्यग्योनिकेभ्य उपपद्यन्ते ? किस् एकेन्द्रिय तिर्यग्योनिकेभ्य उपपद्यन्ते ? किंवा द्विन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रिय तिर्यग्योनिकेभ्य उपपद्यन्ते ? हे गौतम ! एकेन्द्रिय तिर्यग्योनिकेभ्योSपि उपपद्यन्ते यावत् - द्विन्द्रियत्री न्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रिय तिर्यग्योनि के भ्योऽपि उपपद्यन्ते, एवं मनुष्येभ्योऽपि उपपद्यन्ते तथा देवेभ्योऽपि भवनपत्यादीशान्तेभ्य उपपद्यन्ते इति भावः इति प्रथममुपपात द्वारम् | १ |
-
देवों में से कहा गया है वैसा ही कहना चाहिये । प्रज्ञापना में इस विषय में ऐसा कहा गया है - गौतम ने प्रभु से जब ऐसा पूछा कि हे भदन्त ! जब जीव वनस्पतिकायिकों में तिर्यंच योनि में से आकर उत्पन्न होता है तो क्या वह एकेन्द्रिय तिर्यंच योनिकों में से आकर उत्पन्न होता है ? या द्वीन्द्रिय तिर्थ चों में से आकर उत्पन्न होता है ? या तेइन्द्रिय, चौइन्द्रिय और पंचेन्द्रिय तिर्यंचों में से आकर उत्पन्न होते है ? तब इसके उत्तर में प्रभु ने उनसे ऐसा कहा हे गौतम! वहाँ जीव एकेन्द्रिय तिर्यंचों में से आकर भी उत्पन्न हो सकता है और द्वीन्द्रिय, तेइन्द्रिय, चौइन्द्रिय तथा पंचेन्द्रिय तिर्यचों में से भी आकर उत्पन्न हो सकता है : मनुष्यों में से भी आकर उत्पन्न हो सकता है। देवों में से भी आकर के उत्पन्न हो सकता है । अर्थात् भवनपति से लेकर ईशान तक के देव एकेन्द्रियरूप पर्याय में उत्पन्न हो सकते हैं। ऐसा यह पहिला उपपात द्वार है । १ ।
દના વિષકમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેવુ પ્રતિપાદન અહીં
अवु लेहयो, “शान देवो पर्यन्तना वो त्यां उत्पन्न थाय छे, " આ કથન પર્યન્તનું કથન અહી' ગ્રહણ કરવુ જોઇએ. પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે—
ગૌતમ સ્વામીના પ્રશ્ન- ભગવન્ ! જો જીવ વનસ્પતિકાયિકામાં તિય ચ યાનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શુ તે એકેન્દ્રિય તિય ચયાનિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? કે દ્વીન્દ્રિયતિય ચામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે તૈઇન્દ્રય, ચૌઇન્દ્રિય અને પંચેન્દ્રિય તિય ચામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના મહાવીર પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યા છેહે ગૌતમ! ત્યાં એકેન્દ્રિય તિય "ચામાંથી આવીને પણ જીવેા ઉત્પન્ન થાય છે, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય તિર્યંચામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્ચામાંથી અને દેવામાંથી આવીને પણ જીવ ત્યાં ઊંત્પન્ન થઈ શકે છે. એટલે કે ભવનપતિથી લઈને ઈશાનક૫ પન્તના દેવે ત્યાં એકે
શ્રી ભગવતી સૂત્ર : ૯