________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયરોગ
૭૨૯ તે બાટાને બંને બાજુ તવીમાં બદામી રંગને થતાં સુધી પકાવી, કપડેથી ઉઠાવી હલાવી છે. અંદર રસને જમાવ થયે જણાય ત્યારે એક શીશીને અગર પ્યાલાના મુખ પર મૂકી વચ્ચે સલાકાથી કાણું પાડવું, એટલે શંખદ્રાવ તેમાં દ્રવી પડશે. આ ક્ષાર અઢીથી પાંચ તેલા પાણીમાં ૫ થી ૧૦ ટીપાં નાખી પાવાથી ગુલમ, અનાહ, શૂળ, યકૃત, બરોળ, વિધિ અને અશ્મરી એ
ગેને હણવામાં ઘણું જ સારે છે. અશ્મરી (પથરી) ને કેડીની પેઠે ઓગાળી તેડી નાખે છે.
૧૭-વૈદ્ય મણિશંકર જાદવજી જોશી-કાનપુર
ગુલમ માટે -ઘી ગરમ કરી નવટાંકથી શેર સુધી શક્તિ પ્રમાણે પાવાથી ગેળા તુરત બેસી જાય છે.
१६-हृदयरोग
અતિ ઉષ્ણ, અતિ ભારે, અતિ ખાટા, અતિ તૂરા અને અતિ કડવા પદાર્થો ખાવાથી, બહુ થાક લાગવાથી, ટેવ વિના ડુંગર પર કે ઝાડ પર ચડવાથી, જમ્યા પર ફરી જમવાથી અતિ ચિંતાથી કે મળમૂત્રાદિકના વેગને અટકાવવાથી વિકારયુક્ત થયેલા દોષે હુદયમાં રહેલા રસને દુષ્ટ કરી હૃદયમાં ઘણી જાતની પીડા ઉત્પન્ન કરે છે, તેને હદયરોગ કહે છે. તે હૃદયરોગ વાતજ, પિત્તજ કફજ, સન્નિપાતજ અને કૃમિજન્ય એ રીતે પાંચ પ્રકારના છે. આ ઠેકાણે કોઈ શંકા કરે કે, શરીરમાં રસ ઉત્પન્ન થાય છે તે કઢામાં થાય છે અને જ્યારે કેટામાંથી પ્લીહા તથા યકૃતમાં આવીને રંજકપિત્ત સાથે મળે છે, ત્યારે અધિર કહેવાય છે અને તે રુધિર હૃદયમાં જઈ રવચ્છ થઈ શરીરને પિષણ આપવા રક્તવાહિની શિરાઓ
For Private and Personal Use Only