________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગ; નાસાગ, મસ્તકરેગનેને રેગ ૯૨૧
બારીક વાટી દાંતે ઘસવાથી હાલતા દાંત અને ઘણી વેદના થતી હોય તે તે મટે છે.
૨. કેગળા –કાળી દ્રાક્ષ, દારુહળદર, ધમાસે, ત્રિફળા અને જૂઈનાં પાતરાં સમભાગે લઈ, ઉકાળીને તેના કેગળા કરવાથી મેઢાની ગરમી, ચાંદી અને ફૂલેલાં અવાળુ વગેરે મટે છે,
૩. દંતમંજનઃ-ફુલાવેલું મેરથુ ભાગ ૧૦, ફુલાવેલ ટંકણખાર ભાગ ૨૦, ફુલાવેલી ફટકડી ભાગ ૩૦, સુથારી ચાક ભાગ ૪૦, તજ ભાગ ૨ અને લવિંગ ભાગ ૨ લઈ, એ સર્વ વસ્તુ ઘણીજ બારીક કરી વસ્ત્રગાળ ચૂર્ણ બનાનવું. સવારે દાતણ કરતી વખતે તેનું મંજન કરીને ઘણી વાર સુધી મેં નીગળતું રાખી મેઢામાંનું પાણી બરાબર ઝરી જવા દેવું. એટલે દાંત સ્વચ્છ થઈ તેના પર મેલ ઊખડી જાય છે, દાંતનાં પેઢાંમાંથી લોહી નીકળતું બંધ થાય છે ને ચઢેલાં અવાળું પણ મટી જાય છે. આ મંજન ઘસતાં પેટમાં જશે તે ઊલટી થશે, માટે પેટમાં જવા દેવું નહિ.
૪. લોધર, રસવંતી અને મેથ સમભાગે લઈ બારીક વાટી દાંત પર ઘસવાથી દાંતના પેઢાં મજબૂત થાય છે અને દાંતમાંથી લોહી નીકળતું હોય તે બંધ થાય છે.
૫. ગળાઃ-ટંકણખાર વાલ ૪, દસ તેલા પાણીમાં મેળવી તેના કોગળા કરાવવા, જેથી મેઢામાંની ચાંદી તથા જીભ ઉપરની ચાદી મટી જાય છે.
૬. દંતમંજન-દિવેલીને ખેાળ શેર , બદામનાં છોડાં શેર , જીરું શેર બે આનીભાર, માયાં નંગ ૬ અને મીઠું શેર
લઈ, ખેાળને ઝીણે ખાંડી ચાળણીથી ચાળ, બદામનાં છેડાને ઠીકરામાં નાખી બાળતાં અંગારા જેવાં થાય એટલે વાટી નાખવાં. જીરું તથા માયાને પણ બારીક વાટવાં અને એ સર્વેને મેળવી
For Private and Personal Use Only