________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ,કરોગ, નાસારેગે, મસ્તકરેગનેને રેગ ૯૫ પીવાથી ચશમાં ઊતરી જાય છે, તેની સાથે દરરોજ રાતના ઉપર જણાવેલે સુરમો આંખમાં આંજ.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત નેત્રોજના-નરમાના રૂનું સૂતર એક અધેળ, ગાયનું ઘી શેર , સુરમ તેલે મા, ધોળી ચઠીનાં બીજ તેલે ૧, ખાપરિયું (સતનાં ફૂલ) તાલે ૧, બરાસ લે , કુંવારને ગરમ તેલ ૧, વાઘણનું દૂધ તેલ વા, લીંબુ નંગ એક રસ, એલચીદાણ લે છે અને સાચાં મેતી તોલે ,આ સર્વ વરતુ પૈકી સૂતરની આંટીને ગાયના ઘી શેર તો માં બળી મેશ પાડવી. સૂતરની આંટીની રાખડી તથા મેશ ભેગી રાખવી અને બાકીની તમામ જણસને ખૂબ બારીક વાટી મેશ મેળવી કાંસાની થાળીમાં કાંસાના વાટકાથી સાત દિવસ ઘુંટવું; રાતે કપડું ઢાંકવું. સાત દિવસ પૂરા થયા પછી સીસાની દાબડીમાં ભરી રાખવું. આ નેત્રાંજન આંજવાથી આંખ ગળતી હોય તે બંધ થાય છે, મેતિ કપાય, પો મટે, છાંયા મટે, આંખનું તેજ વધે, આંખ દુખવા આવી હોય તે માટે તથા એ સિવાયના આંખના ઘણું વ્યાધિઓને મટાડે છે, એ અનુભસિદ્ધ છે. એ પ્રમાણે મેં જેની પાસેથી આ નેત્રોજન ઉતારી લીધું હતું, તેણે કહ્યું હતું. આ અંજન આંજવાથી આંખ લાલચોળ થઈ જાય છે અને ઊપડી આવે છે. માટે પ્રથમ એક આંખમાં આંજવું, એવું કહ્યું હતું. એક જણની આંખે બિલકુલ દેખાતું ન હતું તેને આ અંજના સાત દિવસ આંજવાથી દેખાતું થયું હતું, પણ પ્રથમ આંખ લાલચોળ થઈ ઊડી આવી હતી.
–વિ વલ્લભદાસ નરેતમદાસ શાહ-ભચ સૂર્યાદિ મિશ્રણ:-સૂરેખર એક ચઠીભાર, ફટકડી બે ચઠીભાર અને જસતની ભસ્મ આઠ ચણોઠીભાર લઈ એક તેલા
For Private and Personal Use Only