________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટટ
શ્રોઆયુર્વેદ નિધમાળા-ભાગ ૨ જો
સૂચના:-મે'દીનાં પાતરાંથી બનાવેલી ભરમ મે'દ્રીનાં બીજ સાથે ખવડાવવાથી ધાતુ વધારે, મગજની ગરમી ઓછી કરી શરીરમાં મળ સારું આપે ને લેાહીની વૃદ્ધિ કરી ધાતુને પુષ્ટ કરે છે. ૧૩. સીસુ અને જસતમારણ:-સીસાને લોખડની કઢાઈમાં તાપ દઇ ગાળવું, ગાળ્યા પછી વડના વૃક્ષની જાડી મૂળી થી તે હલાવવુ'. હલાવતાં હલાવતાં ભસ્મ થતી જશે. છેક ભસ્મ થઈ જાય ત્યારે હલાવવુ' અંધ કરવુ'. એ ભસ્મ લીલા રંગની થશે. ભસ્મની અંદર સીસાની કાંકરી જરા પણ રહેવી જોઈએ નહિ. જો રહી ગઇ હાય તા તેને વસ્ત્રગાળ કરી તે કાંકરી ફરીથી કઢાઇમાં નાખી ચૂલે ચડાવી પેલી મૂળીથી હલાવવુ' એટલે સાવ ગળી જશે. એ સીસાની જો સફેદ ભસ્મ કરવી હોય, તે ગાળેલા સીસામાં એલચીનાં છોડાંના ભૂકા નાખતા જવા અને વડની મૂળીને બદલે ખાવળનું પાતળું લાકડું' લઇ તેનાથી હલાવવું એટલે સફેદ થશે. જે પીળી ભસ્મ કરવી હાય તા ભેાંયપાંતરીના રસ થાડા થોડા રેડતા જઇ માવળના પાતળા લાકડાથી હલાવવુ' એટલે પીળી ભસ્મ થશે. જો લીલી ભસ્મ કરવી હાય તા આકડાનાં મૂળિયાં વડે હલાવવાથી લીલી થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. પ્રવાલભસ્મ-પ્રવાલને માટીના વાસણમાં કુવારના રસમાં ડૂબતાં રાખી મૂકવાં. ત્રણ દિવસ પછી તેને કપડમટ્ટી કરી ગજપુતની આંચ આપવી, એટલે ભસ્મ થશે. એજ પ્રમાણે આકડાના દૂધમાં, વડના દૂધમાં અને ન મળે તે તેનાં પાતરાંના રસમાં અને પાતરાંમાંથી જે રસ નીકળે નહિ તા તેના ઉકાળામાં એળી મૂકવાથી પણ તેવીજ ભસ્મ થશે.
બીજી વિધિઃ-સારા કાચની સ્ટોપર ખૂચની ખાટલીમાં પરવાળાંને ભરી તેને ખાટા લીથુના રસમાં ડુબાવી તડકે મૂકી રાખવાથી સૂર્ય પુટી ભસ્મ થશે. જો લીબુના રસ સુકાઈ જાય તે
For Private and Personal Use Only