________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૩૫. કેસિલાદિ ગુટિકા –હરડેદળ, બહેડાંદળ, આમળાં, માયું ફળ, ફટકડી, મજીઠ, બાવળની છાલ, કાથો, કસી, ધોળી તપખીર, ચીકણી સોપારી, લેધર, તજ, તમાલપત્ર, એલચી, જાય. ફળ, જાવંત્રી, નાગકેશર, દાડમનાં છેડા, તાંબાને વહેર, લેખ ડને વહેર એ સર્વને ખાંડીને વેગણનાં પાતરાંના રસમાં ખલ કરે. ખલ કરતાં સુકાઈ જાય ત્યારે મધ મેળવી ચણી બોર જે. વડી ગોળી કરવી. તે ગાળી સ્ત્રીના ગુપ્ત ભાગમાં વાપરવાથી એનિસંકોચ થાય છે, ધસેલું અંગ ઠેકાણે ગોઠવાઈ જાય છે અને સફેદ પ્રદરના વ્યાધિને શાંત કરે છે.
૩૬. ખરજવાનું ઓસડા-ગંધક, મરી, સિંદૂર, હળદર, આંબાહળદર, જીરું, શંખજીરું, કેશર, મનસીલ, એલચી ને કાથે એ સર્વે સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, ગાયના ૨૧ વાર ધોયેલા ઘીમાં ચોપડવાથી ઘણું જૂનું, લીલું તથા સૂકું ખરજવું મટે છે.
૩૭. લોહી સુધારવાની પડી -ઉસ તોલા જ, સાથરાનાં ફૂલ તેલા ૩, સીરખેજ તેલા ૪, વરિયાળી તેલા ૩, ચેપચીની તેલા ડા, ઉનાબદાણું નંગ ૫૦, ગુલાબનાં ફૂલ તોલા ૪, ઉ. તે ખુદુસતેલા ૪, ગુલેબેદમુક તોલા ૪, ગળો તેલા ૪, ગુલકંદ શેર ૧ એટલે તેલા ૪૦; ઉપર પ્રમાણે લઈને, ગુલકંદને જુદે રાખી, બાકીનાં વસાણાના સરખા સાત ભાગ કરવા. પછી એક ભાગ એક શેર ઠંડા પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારના પહ રમાં પાણી ચોળી નાખવું. પછી તે ચાળેલા કૂચાને તેજ પાણીમાં ઊકળવા દઈ, પાણી શેર માં થાય એટલે ઉતારી ઠંઠા પડ્યા પછી તેને ગાળી, પેલા ગુલકંદમાંથી આઠમે ભાગે ગુલકંદ ચોળી પી જવું. ઉપર મુજબ સાત દિન પીતાં કાંઈ ફેર માલૂમ પડે છે કે કેમ તે તપાસવું અને પછી વધારાના દિન ૧૪ પીને ૨૧ દિવસ પૂરા કરવા. પછી વધુ પીવે નહિ, કારણ કે એટલા દિવસમાં આરામ
For Private and Personal Use Only