________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દિવસ પાવાથી સારું થાય છે. ચૌદ દિવસમાં બે ઉકાળા બદલવા, મતલબ કે એક વાર આણેલો ઉકાળો સાત દિવસ ચલાવ. - ૩૯, આનંદભૈરવ રસ-હિંગળક, વછનાગ, મરી, ટંક
બાર ફુલાવેલ અને પીપર એ સર્વેને સરખે ભાગે લઈ બારીક વાટી આદુના રસમાં ત્રણ દિવસ ખલ કરી મરી જેવડી ગોળી વાળવી. એ ગાળી બલ્બ અથવા ત્રણ ત્રણ પાણ સાથે આપવાથી સંગ્રહણના ઝાડાને બંધ કરે છે તથા તાવને કાઢે છે; પણ ખાસ કરીને ચૌદ કે એકવીસ દિવસને તાવ આવી ગયા પછી અશક્ત થયેલા રેગીને સવારમાં એક તેલે મધ ને તોલા ઘીમાં ત્રણ ગોળી આનંદભૈરવની દિવસમાં એક વાર આપવાથી તે રોગીને ડા દિવસમાં તાવની અસર નીકળી જઈ શક્તિ વધારે છે.
૪૦. શક્તિની ગોળી:-વછનાગ તેલ વા, કાળાં મરી તેલે ૧, સૂઠ તોલે ૧, પીપર તેલ ૧, જાયફળ તેલ 1, જા. વંત્રી તેલ ૧, કેશર તેલ ૧, અકલગરે તેલે ૧, તજ તેલ ૧, ઈબંધ તેલ ૧, ગેખર તોલે ૧, કૌચાં તેલ ૧, તમાલપત્ર તોલે ૧, લવિંગ તોલે ૧, એલચી તોલે ૧, કુલાવેલે ટંક. સુખર તેલ ૧, ધોળી મૂસળી તોલે ૧, કાળી મૂસળી તોલે ૧, સાકર તલા ૩, સાલમ તેલા ૩ એ સર્વેને વાટી વસ્ત્રગાળ કરી, તેમાં કસ્તૂરી વાલ ૪ મેળવી મધમાં ચણા જેવડી ગોળી વાળવી. સવારમાં એક ગેળી ખવડાવી ઉપરથી શેર દૂધ પાવું. ખટાશ ખાવી નહિ. ગળપણમાં માત્ર સાકર ખાવી. એ પ્રમાણે સવારસાંજ દિવસમાં બે વાર ખાવાથી સ્ત્રી તથા પુરુષને સંપૂર્ણ પ્રમાણમાં તાજગી તથા શક્તિ આપે છે.
૪૧. માણસનાં હાડકાં-મશાનમાં જ્યાં મુડદાં બળતાં હોય ત્યાંથી વગર પલળેલાં હાડકાં વીણું લાવી, તેને બારીક વાટી ચેલા ઘીમાં મેળવી, જે ચાંદું સારું ન થતું હોય તે પર ચોપ
For Private and Personal Use Only