________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૧૦૧
સાફ કરી કાપી નાખવું અને તેની નીચે માટીનું વાસણ મૂકી (વાસણમાં મૂળ રાખવું) વાસણનું મોં બરાબર બંધ કરી ખાડાને પણ સાધારણ પૂરી દે. આ પ્રમાણે આઠ દિવસ રહેશે એટલે વાસણ પાણીથી ભરાઈ જશે.. આ પાણી બે થી ૧તેલા સુધી પાવું. ગરમીનાં દરદ, ટાંકી, પ્રમેહ વગેરેને કેઈ પણ દવા અસર નહિ કરતી હોય, ત્યાં આ દવા આપવાથી તમામ વ્યાધિને મટાડે છે. ગરમી પછીના કેઈ પણ દરદને આ દવા મટાડે છે અને શરીરને નિરોગી બનાવે છે. સૂચનાઃ-માટલું મૂકી મેટું બરાબર બંધ કરવામાં નહિ આવે તે અંદર આવેલું પાણી સાપ પી જાય છે, માટે ખાડે બરોબર બંધ કરો. આ પાણું ગમે તેટલે વખત રાખવાથી પણ બગડતું નથી. ' ૩. હિક્કા-ગાંજાને ગરમ પાણીથી ખૂબ છે. જ્યાં સુધી લીલું પાણી માલુમ પડે ત્યાં સુધી ધંઈ ખરલમાં બારીક વાટી, ગેળમાં વટાણા જેવડી ગળી વાળી એક અથવા બે ગોળી બરાબર જોઈ આપવાથી હેડકી તુરત બેસી જાય છે. આ ગોળી ખાધા પછી દરદીના મગજમાં સહેજ ખુમારી રહેશે, પરંતુ હેડકી બેસી જશે. હેડકી બેઠા પછી ગેળી આપવી નહિ.
૪. કાંટાસરિયાનું મૂળ-કાંટા સચ્ચિાનું મૂળ લઈ તેલને ધૂપ દઈ બાંધવાથી ઢેરને કઈ પણ ભાગમાં જંતુ પડ્યાં હોય તે ખરી જાય છે, પણ તે દિવસે એક જુવારને રોટલે તેલ ચોપડી કુતરાને નાખો. દાંતમાં જંતુ કરડતાં હોય તે કાંટાસરિયાનાં પાતરાં ઘૂંટી દાંતમાં દાબવાથી જંતુ નીકળી જઈ કરડ મટે છે.
૫. એકાંતરિયા તાવવાળાને-કાંટાસરિયાનું મૂળ બાંધવાથી તાવ અટકે છે. ચોમાસામાં જેનાં આંગળાં કેહી જતાં હોય, તેણે કાંટાસરિયાનાં પાનને રસ કાઢી, ચોપડવાથી તે મટે છે.
For Private and Personal Use Only