Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 412
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૯૯ ૧. સારસાપરીલાઃ-(લેહી સુધારવા માટે ) ઉસ તાલા ૮, મજી તાલા ૪, વરિયાળિ તાલા ૨, ઉનાખદાણા નગ ૨૫, સીપસ્તાન દાણા નંગ ૨૫, હુંસરાજ તાલેા ૧ અને ગળજીભ તાલે ૧ સને એકત્ર કરી અધકચરાં ખાંડી, તેના ૧૬ ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ ના શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ રાખી ગાળી સાકર નાખી પી જવુ', એ શરમત કરવુ હાય તે પ્રથમ સત્રને અધકચરાં ખાંડી સેાળગણુ' પાણી સૂકી કાળા કરવા. જ્યારે એક અષ્ટમાંશ પાણી બાકી રહે, ત્યારે તેને કપડે ગાળી ૨૦ તાલા સાકર નાખી શરબત જેવી ચાસણી કરી એક ચમચા સવારે અને એક ચમચા સાંજે થાડા પાણીમાં મેળવી પીવું, જેથી લાહી સાફ થઇ લાહીવિકારથી થતા વ્યાધિએ મટે છે. ૨. ગળજીભીના રસ તાલેા ૦ા અને બ્રાહ્મીનેા રસ તાલા બ મધ મેળવી પીવાથી લેાહી સુધરે છે. —વશ્વ મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ૧. પ્લેગઃ-પ્લેગમાં તાવ વધુ હાવાથી દરદી પ્રથમથીજ બેભાન થાય છે, કેટલીક વખત માત્ર તાવજ જોવામાં આવે છે, ગાંઠ બહાર દેખાતી નથી. કેટલાક કેસમાં પ્રથમ તાવ આવ્યે કે આંખ લાલ થઈ જાય છે, કેટલાકમાં ત્રિદોષનાં ચિહ્નો જણા ય છે. દરેકમાં સન્નિપાતનાં જુદાં જુદાં એછાંવધતાં ચિહના જણાય છે. આ રાગને પાશ્ચિમાત્ય વૈદ્યક ઝેરી જંતુથી ઉત્પન્ન થયેલ ગણે છે. દરદી બેભાન હોય અને ગાંઠ બહાર માલૂમ પડતી ન હોય, તાવ ૧૦૪-૧૦૫ ડિગ્રી હાય, તેા માણેકરસ ચોાડીભાર પ્રવાલભસ્મ વાલ ૦ા, લઘુવસ'તમાલત ગાળી ન'. ૨ તથા કડવી નાઈનું ચક્ષુ વાલ ૦ા થી ના મેળવી દરદ તથા દરદીનુ ખળાખળ જોઇ વિચાર કરી, તુલસી, લીલી હળદર, ફુદીનાના અનુપાનમાં અથવા તુલસી, હળદર સાથે આપવાથી તાવ ઊતરે છે, લવારા બંધ થાય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418