________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭
-
-
-
-
-
ગ શરૂ કરે. અનુપાનની જરૂર હોય તે અનુપાન પણ આપવું. ખરેખરી રીતે સૂતિકાનું જીવન દેવદાર્થીદિ કવાથ છે, એમાં કાંઈ સંશય નથી. આ બાબતમાં અમારો અનુભવ એ છે કે, સૂતિકારોગને ઉપદ્રવ તે આ કવાથ પીવાથી શાંત થાય છે, એટલું જ નહિ પણ સુખરૂપ પ્રસવ થયા પછી પ્રસૂતાની એ કવાથને પ્રગ ઓછામાં ઓછો વીસ દિવસ અને વધારેમાં વધારે ચાળીસ દિવસ સુધી ચાલુ રાખ્યો હોય, તે તે પ્રસૂતાને અને તેના બાળકની કાંતિ કાંઈ ઓર જોવામાં આવે છે. ગમે તેવી પડીઓ ગમે તે રીતે બનાવી કેટલાકે પીએ છે, તેઓને આ કવાથ વાપવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.વૈદ્ય જમનાદાસ પ્રાગ-દ્વારકા
અધળી :-પારે, ગંધક, વછનાગ, હરતાલ, સૂંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, કુલાવેલે ટંકણું અને શુદ્ધ નેપાબે લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી ચાળીસ દિવસ સુધી ખલ કરી ભાંગરાના રસની બે અને આદુના રસની એક ભાવના આપી રતી પ્રમાણેની ગેળીઓ વાળી દરદીનું બળ જોઈ બે થી ચાર ગોળી આપવાથી જુલાબ થાય છે. શરદી, વાયુ, ખાંસી, મળ, અગ્નિ, ખૂજલી તથા મસ્તકપડા વગેરે દૂર થાય છે.—વિ નરસિંહભાઈ માધવભાઈ-કઠોર
૧, સેનામુખીના પ્રયોગે-અજમો તેલ મા અને સેનામુખી તોલે છે એની ફાકી ગરમ પાણી સાથે પીવાથી સર્વ પ્રકારના વાયુ તથા કબજિયાતને મટાડે છે.
૨, ગાયના ઘી સાથે સેનામુખી ને ભાર ચાટવાથી ત્વચાગરમી મટે છે.
૩. સાકર તેલે છે અને સેનામુખી તોલે એકત્ર કરી. દરરોજ સવારે તથા સાંજે સૂતી વખતે ફાકી મારવાથી શક્તિ વધે છે.
For Private and Personal Use Only