________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૯૬
શ્રીઆયુર્વેદ્ર નિબ’ધમાળા-ભાગ ૨ જો
સૂત્રકૃચ્છઃ આ દરદમાં અનેક ઉપાયે કરવા છતાં પેશાબ ઊતરતા નથી અને છેવટે મૂત્રશલાકા નાખી પેશાબ બહાર કાઢવાના વારા આવે છે. ત્યારે નીચેની દવા આપવાથી ચમત્કારિક રીતે પેશાખના ખુલાસા થાય છે અને ઘણે ભાગે શલાકા નાખ વાની જરૂર પડતી નથી. લાંપડીનાં ખીજ તેલ ન લઇ પાણીમાં કલ્ક કરી પાંચ રૂપિયાભાર પાણી કરી પીવાથી ૰ા થી ના કલા કમાં પેશામના ખુલાસા થાય છે. કદાચ અડધાથી એક કલાક સુધીમાં તેની અસર કાંઇ નહિ જણાય તેા બીજી વાર એજ પ્રમાણે આપવાથી પેશામ આવે છે. આ બીજમાં આવા મહાન ગુણ રહેલા છે.
૧. સ્ત્રીઓના રક્તપ્રદર (લાહીવા );-“ પ્રદરારિ ચૂણું ( ન’. ૧૫ ) સવારસાંજ ઠંડા પાણી સાથે આપવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. વજ્રનું ચૂર્ણ વાલ એ દિવસમાં ત્રણ વખત ગાયના દૂધ સાથે આપવાથી ત્રણચાર દિવસમાં રક્તપ્રદર 'ધ થઈ ાય છે. રક્તપ્રદરની શરૂઆતમાં ઉપરની ને દવામાંથી કાઇ પણ આપવામાં આવે તે ત્રણચાર દિવસમાં તદ્દન આરામ થાય છે.
સૂતિકારાગઃ-દેવદાર્યાદિ કવાથ તાલે ૧, પાણી તાલા ૪૦ માં અષ્ટાવશેષ કવાથ કરી સિંધવ તથા હિંગના પ્રતિવાસ દઇ પીવા આપવા. સાંજના તે કૂચાના ૨૦ તાલા પાણીમાં ઉકાળા કરી પાલા પાણી અવશેષ રાખી પીવા આપવા જેથી સૂતિકારાગ મટે છે. આ કવાથ સર્વ વૈદ્યક ગ્રંથામાં સુપ્રસિદ્ધ છે. પ્રસવ થયા બાદ યાગ્ય સારવારના અભાવે અથવા અણુઘડ દાયણ અથવા બિનઅનુભવી એની ભૂલથી પ્રસૂતાના તે અંગને ઇજા થવાના કારણે તથા પથ્યાપથ્યની બરાખર સ'ભાળ નહિ રહેવાથી સૂતિકારાગ થવા સભવ છે. આ મા ખત સૂતિકારાગની નિશાની દેખાય તેા તુરત દેવદાાંદિ કવાથના
For Private and Personal Use Only