________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૪. સેનામુખી તેલ ને મધ સાથે ચાટવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પુરુષાર્થ આવે છે.
૫. મીંઢી આવળ તોલે છે આદુના રસ સાથે લેવાથી તાવ, વાયુ, પિત્ત એને કફથી ઉત્પન્ન થતા જવર પણ શાંત થાય છે. આ દવા પંદર દિવસ ચાલુ રાખવાથી તાવ જઈ શક્તિ આવે છે.
૬. સોનામુખી બકરીના દૂધ સાથે પીવાથી કમળો મટે છે.
૭. સેનામુખી તેલ ૧ અને સંચળ વાલ ૧ મેળવી ગરમ પાણી સાથે પીવાથી દસ્ત સાફ આવે છે, જીર્ણજવર મટે છે.
૮. સેનામુખી તોલે છે ગાયની છાશ સાથે પીવાથી ધાતુ બંધ થાય છે.
૯. મીંઢી આવળ તેલે , ભૂરું કેળું તોલે એ બંને ઠંડા પાણીમાં પીવાથી સર્વ પ્રકારને પ્રમેહ મટે છે.
૧૦. સેનામુખી તોલે છે મારી સાથે ખાવાથી પેટમાં દુખતું મટે છે અને ઠંડા પાણીમાં પીવાથી ચૂંક વગેરે મટે છે.
૧૧. ખરુ અને સેનામુખી બંને સરખે ભાગે લઈ વસ્ત્રગાળ કરી મધ તેલ ૧ સાથે ચાટવાથી જેને કઠે રતવા હોય તે સ્ત્રીએ સેવન કરવાથી ગરમી શાંત થાય છે તથા રતવા મટે છે. આ ઉપર લખેલા સોનામુખીના પ્રાગે શરૂ કરતાં તેલ, ખટાશ, મરચું વગેરે બંધ કરવું.
૧૨. પતાસામાં વડનું દૂધઃ-સવારમાં પતાસામાં કાણું પાડી વડનું દૂધ ભરી ચૌદ દિવસ ખાય તે ધાતુપુષ્ટિ થાય છે.
૧૩. ખાખરાને ગુંદર વાટી વસ્ત્રગાળ કરી ગોળમાં ચણુંપૂરની ગળી વાળી સવારસાંજ બબ્બે ગોળી ખાઈ, ઉપરથી ગાયનું દૂધ ગરમ કરેલું શેર ૧ સાકર નાખી પીવાથી ધાતુ બંધ થાય છે, પુરુષાર્થ આવે છે અને શરીરમાં શક્તિ આવે છે. પથ્ય પાળવું.
–વૈદ્ય રામકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી
For Private and Personal Use Only