________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ.
.
પહેલાં વાંચનારને હું ખાસ ભલામણ કરું છું કે, તેમણે આ વિષયને નજીવે ગણવે નહિ. બીજા કોઈ પણ ઉપાય જ્યાં કામ કરી શકે એવું ન હોય, ત્યાં આ સાદા પ્રયોગથી માણસને જીવ બ. ચાવી શકાય છે. બીજા સેંકડે ઉપાથી નહિ મટેલાં દરદ આ પ્રયોગથી મટાડી શકાય છે. અને બીજા કેઈ પણ ઔષધથી નહિ મટતી પીડા આ પ્રયોગ વડે તત્કાળ મટાડી શકાય છે. માટે આ પ્રગને નજીવે ગણીને તેના તરફ દુર્લક્ષ કરવું નહિ. - ૨,ઝેર–ધંતૂરે, ઝેર કોચલું અને બીજા જે જે વિષ જ્ઞાનતંતુ ઓને ઉશ્કેરીને ખેંચતાણ અને મૂછી ઉત્પન્ન કરે છે, તેવાં ઝેર માથે ઘી ઘસવાથી તત્કાળ શમી જાય છે. તાળવે, કપાળે અને લમણે ભાર દઈને ઘી ઘસવાની સાથે તરતજ જ્ઞાનતંતુઓ શાંત રાય છે. અને ઝેર ઉતારતાં દવા લેહમાં મળે અને જ્ઞાનતંતુઓ ઉપર અસર કરે એને માટે ઘણે વખત જોઈએ. ઝેરની અસર તીવ્ર હોય તે એવી રીતે લીધેલે વખત દદીને પ્રાણઘાતક થાય. પરંતુ શ્રી ઘસવાથી તરતજ અસર થાય છે. ધંતૂરાના ઝેર ઉપર અને ઝેરકેચલાના ઝેર ઉપર મેં પિતે આ પ્રયોગ અજમાવેલ છે.
૩. માથાનો દુખા:માથું દુખવાનું કારણ ગમે તે હોય, પણ એવાં સર્વ કારણેનું કાર્ય મગજની નસોની નબળાઈ એ કારણ જરૂર હોવું જોઈએ. ઘી ઘસવાથી આ કારણ તરત દૂર થાય છે. બદામ વગેરે મગજને પુષ્ટિ આપનાર પદાર્થો ગમે તેટલા ખાઓ પણ તે ખાવાથી કાંઈ તરત મગજને પુષ્ટિ મળતી નથી; લા વખત સેવન કરવામાં આવે તે જ તેની પૌષ્ટિક અસરો થાય. ઘી ઘસવાથી અસર થવાને એક પળનો પણ વિલંબ લાગશે નહિ. જરા ભાર દઈને લમણે, તાળવે, કપાળે ઘસ્યું કે તરત માથાની પીડા નરમ પડશે. ચાર આનીભાર ઘી ઘસવાથી જે અસર થશે તે કદાચ ચાર શેર ઘી ખાવાથી પણ થશે કે કેમ તે કહી શકાતું
For Private and Personal Use Only