________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- - -
-
-
૬. ભગંદર-ભગંદરવાળાને બાવચી, કાળા તલ અને દિવે. લાનાં પાન એ ત્રણેને ઝીણું વાટવાં અને બકરીનું દૂધ નાખી ઘૂંટવું. બારીક મલમ જેવું થાય એટલે ભગંદર ઉપર મૂકવું. અને દરરોજ કેસરાદિ ગુટિકા લઘુમંજીષ્ઠાદિ કવાથ સાથે દિવસમાં બે વખત ખાવાથી સારું થાય છે.
૭. ઉમરડોઃ-ઉમરડાનું દૂધ બચીએ લગાવી ઉપર રૂનું પિલ મૂકવું. જેથી લવાર બંધ થાય છે અને સન્નિપાતમાં ફાયદે થાય છે. ઉમરડાનું દૂધ લે છે તથા મધ તેલ મા મેળવી સવારે ચાટવાથી શક્તિ વધે છે અને ખાંસીને બેસાડે છે.
–વૈદ્ય નાશંકર હરગોવિંદ અધ્વર્યુ-બારડોલી ગરમી કાઢવાને જુલાબઃ-મજીઠ, ઉનાબ, ગુલેગાવજબાન, સાથરા, કાળી દ્રાક્ષ, સોનામુખી, હીમજ અને ગુલાબનાં ફૂલ, એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી રાત્રે તે બે ફાકવાથ ગમે તેવી ગરમીને નાશ થાય છે.
–માસ્તર કેશવલાલ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા બેથદ્ધિ માટે --જે કઈ માણસ ઘૂમ મારી ગયેલ હોય યા બેશુદ્ધ થઈ ગયા હોય તે અરીઠાંનું પાણી કરી તે પાણીના નાકમાં ટીપાં મૂકવાથી શુદ્ધિ આવે છે.
–સાધુ ગંગાદાસજી સેવાદાસજી–સુરત સરળ જુલાબ –ગરણનાં બીજ ૧ થી ૭ સુધી કેડીને ગાળવાથી ઝાડે સાફ આવે છે. એટલું જ નહિ પણ બીજા જુલાબથી જેમ ઝાડા જોડે પાણી એટલે પિત્ત નીકળી જઈને કફને ઉપદ્રવ થઈ જાય છે, તેમ આ જુલાબમાં ઝાડા સાથે પાણી પિત્ત નીકળી જતું નથી એ મોટો લાભ છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. ઘી ઘસે–આ વિષયનું મથાળું વાંચીને જ કેટલાક તેને વાંચવાનું છેડી દે એ સંભવ છે. આથી આ વિષય વિષે લખતાં
For Private and Personal Use Only