________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૮૭
નેપળાનાં બી ખરલમાં ખૂબ વાટી તેમાં ગુલેઅરમાની મેળવવી. પછી ફૂલ અને છેવટે દરાખ મેળવી ગેળીઓ મગ જેવડી વાળવી. પાંચથી નવ ગોળી સુધી મધ્ય રાત્રિ પછી દૂધ સાથે ગળાવવાથી જુલાબ થાય છે. નેપાળાની બીજી ગેળીઓની બનાવટ કરતાં આ ગેળીમાં નુકસાનને ભય છે છે.
–વૈદ્ય ધનજીશાહ મે હાથીખાનાવાળા–સુરત જુલાબની ગોળી:-શુદ્ધ નેપાળ તેલ ૧ અને કાથે તેલા ૨, એ બંનેને એકત્ર કરી વાટી પાણીમાં એકેક રતીની ગોળીઓ વાળી, બેથી ત્રણ ગેળી પાછું સાથે ગળવાથી જુલાબ થાય છે અને પેટને કચરો બહાર નીકળી જાય છે. દાહ થતું નથી; જુલાબ માટે આ ગોળી ઘણી જ સારી છે–વૈદ્ય પ્રભાશંકર વૃદાવન-ધંધુકા
નિદ્રાનાશ માટે શુદ્ધ હિંગળક તેલે ૧, ગંધક તાલે ૧, અફીણ તેલા ૪, અકલગરે તેલ , સૂંઠ તેલે ૦, લવિંગ તેલ , કેશર તેલ ગ, પીપર સેલે , જાયફળ તેલ | અને જાઈનાં ફૂલ તેલ , એ સવને એકત્ર વાટી અડધા વાલની ગળીઓ વાળી, અડધાથી એક ગોળી તારતમ્ય જોઈને આપવાથી ચારથી આઠ કલાક ચખી ઊંઘ આવે છે. અનુપાન –દૂધ અથવા પાણી સાથે આપવી. આ ગોળી ભૈષજ્યરત્નાવલિમાં કહેલી છે અને તેને મુખ્ય ઉપગ શુકતંભક જણાવ્યું છે. અમે વિચાર કરીને તેમાં જાવંત્રી હતી તેને બદલે જાઈનાં ફૂલ મેળવી તૈયાર કરી. ઈન્ફલ્યુએન્ઝામાં જ્યારે દરદીને નિદ્રાનાશ, જેમાં બધા ઉપાયે નિષ્ફળ જતા ત્યાં આ ગાળી આશીર્વાદરૂપ થઈ પડી છે. –એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. શક્તિને પાકઃ-ગાંજે શેર ૨, પીપર શેર , લવિંગ શેર ૦), જાયફળ ૦), જાવંત્રી ૦), કસ્તૂરી વાલ ૨, ચાંદીના વરખ નંગ ૧૦૦, બરાસ વાલ પ, કેશર તેલ ૧, સાકર શેર ,
For Private and Personal Use Only