________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૫
-
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
ની છાલ શેધેલી ટાંક ૯ ઘોળી કરેણનાં મૂળની છાલ શોધેલી ટાંક ૯, કનકમૂળની છાલ ટાંક ૯, વિજયા ટાંક ૯, ઉપલેટ ટાંક ૯, કપૂર મીણિયું ટાંક ૯, ખુરાસાની અજમે ટાંક ૯, ઈસબંધ ટાંક ૯, એ સર્વનું ચૂર્ણ કરી ભાંગરાના રસમાં ચણીબોર જેવડી ગોળી કરવી. જે મનુષ્યને અફીણનું બંધાણ હોય અને તે જેટલું અફીણ લેતે હોય તેટલી અથવા તેથી વધારે આ દવા આપવી. સાત દિવસ પછી દવા થોડી થોડી કમતી કરવી, જેથી એકવીસ દિવસ
માં ગમે તેવું અફીણનું બંધાણ હશે તે પણ છૂટી જશે, અનુભવસિદ્ધ છે. – વૈદ્ય અંબારામ શંકરજી પંડવા-વાગડ
જુલાબની ગોળી-શુદ્ધ નેપાળો તેલા ૮, સૂંઠ તોલા ૩, ગંધક તેલા ૨, મરી તેલા ૨, ટંકણ પુલાવેલ તોલો ૧ ને પાર તેલે ૧ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણું મેળવી, લીંબુના રસની ભાવના આપી ચણોઠીપૂરની ગળી વાળવી. એક ગેબી ગેળના પાણી સાથે આપવાથી બેત્રણ ઝાડા થાય છે. મળજવરને મટાડે છે. –ડોકટર મગનલાલ વ્રજભૂષણદાસ-સુરત : ૧, નાગકન્યાદિ કષાય સર્વજવર માટે -ગળે, કરિયાતું, કેલ, કાળીપહાડ, અનંત મૂળ, કડુ, માથ, ખડસલિયે, લીમડાની છાલ, કડાછાલ, દેવદાર, ભેંયરીંગણ, રતાંજળી, વાળ, અરડૂસી અને હીમજ એ સર્વ અઢી અઢી તેલા લઈ સળગણું પાણીમાં કવાથ કરી અષ્ટમાંશ અવશેષ રાખી, તેલા અડધાથી બે સુધી દિવસમાં ત્રણથી ચાર વખત પાવું. આ કવાથ જ્વરઘ, કટ, પૌષ્ટિક, કૃમિઘ, મૃદુ વિરેચક, પાચક, ભેદક, શોધક, શેફા, મૂત્રલ અને વેદલ છે.
૨. નાગકન્યાદિ કષાયનું પ્રવાહી સત્ત્વ: ગળો,કરિયાતું વગેરેનું ચૂર્ણ શેર એક, પાણી શેર સેળ નાખી બેથી ચાર દિવસ પલાળી રાખવું. ત્યાર બાદ ઉકાળી પાણી શેર બે (અષ્ટાવશેષ)
For Private and Personal Use Only