Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 401
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગુલકંદ શેર છે, તમાલપત્ર શેર ૦) અને ચિત્રો શેર ૦) લઈ પ્રથમ ગાંજાને સાફ કરી એક રાત પાણીમાં ભીંજવી રાખવો. અને બીજે દિવસે જ્યાં સુધી નીતયું પાણી નીકળે નહિ ત્યાં સુધી ધઈ સૂકવી બારીક ચૂર્ણ કરી, બીજાં વસાણુનું પણ ચૂર્ણ તૈયાર કરવું. ત્યાર બાદ સાકરની ચાસણ કરી, ગુલાબજળમાં કેશર વાટી નાખવું તેથી ગાંજાનું ચૂર્ણ તથા બીજાં વસાણુઓનું ચૂર્ણ તથા બાકીની સર્વ ચીજો મેળવી, તેમાં મધ શેર ા મેળવી બરણીમાં ભરી રાખવું. માત્રા ૪ થી ૬ વાલ સુધી આપવાથી શક્તિ વધે છે, ૨, ચાટણુ-બદામને મગજ શેર મા, ચારોળી શેર ૦) પિસ્તાં શેર ૦), દૂધીને મગજ તેલ ૨, તડબૂચને મગજ તેલા ૨, કાકડીને મગજ તોલા ૨, ચીભડાને મગજ તોલા ૨, જાયફળ શેર ) , જાવંત્રી શેર ૦), કેશર તોલે ના, કસ્તૂરી વાલ ૨, અંબર વાલ ,બરાસ વાલ ૨, સમુદ્રશેષનાં બી તેલા ૨, મેતીની ભસ્મ વાલ, પ્રવાલભસ્મ વાલ ૪, ખુરાસાની અજમો લે ૧, ચાંદીના વરખ નંગ ૧૦૦, સોનાના વરખ નંગ ૨૦, એલચી શેર ૦), કમળકાકડીને મગજ તેલા ૨, સાકર શેર ૩, મધ શેર ૨, ભાંગનું ઘી શેર ૧ અને શેરબસ્ત તલા ૫ લઈ પ્રથમ સાકરની ચાસણું ગુલાબજળમાં કરવી. પછી બધા મગજને એકઠા કરી ભાંગના ઘીમાં શેક. ત્યાર બાદ કેસર વગેરે સર્વ વસાણાંઓ મગજ, મધ વગેરે સઘળું બરાબર મેળવી માત્રા ૦ થી છે તેલ આપવાથી શક્તિ આવે છે. ૩. બ્રાહ્મીધૃતા-ભરમીના પંચાંગને રસ તેલા ૨૫૬, ત્રિફળ, કડુ, પહાડમૂળ, કાગદી એલચી, ગરમાળાને ગાળ, બળબીજ, નસેતર, વાવડિંગ, કોઠાને રસ, જેઠીમધ, મેથ, લીલી હળદરને રસ અને મછડ એ દરેક એકેક તોલો લઈશુદ્ધ નેપાળે તેલા દા, ઘી તેલા ૬૪ અને દૂધ શેર એક લઈ પ્રથમ વસાણાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418