________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૮૩
-
-
-
-
-
-
-
- -
-
-
,
,
-
-
-
-
૫૫. લીલો મલમ-ઉપર પ્રમાણે ગામના મલમની લાકડીને સાફ કરી, તે બે શેર મલમ હોય તે તેમાં ૪ તોલા કાળી ગળી જે અસલ હિંદુસ્તાનમાં જ પાકેલી હોય તે લાવી, ઝીણી વાટી ઉપર પ્રમાણેની રીતે મલમ બનવ, એટલે લીલે મલમ થશે. આ મલમથી પાકેલા જખમ અને સડતાં ચાંદાં રુઝાઈ જાય છે. बीजा वैद्यराजो तरफथी आवेला अनुभवी इलाजो
૧. નશાવલભ ગુટિકા-ભાંગ, જાયફળ, વછનાગ, લવિંગ, ગાંજો, મરી, અફીણ, જાવંત્રી, શેકેલા ઝેરકલ્ચર, તજ, એલચી અને પીપર એ પિકીની નશાવાળી વસ્તુઓને શુદ્ધ કરી, બીજા વસાણાને વાટી વસ્ત્રગાળ કરી એક દિવસ કોરાં ખલી, પછી ભાંગ, પિસડેડા અને ખસખસ, બબ્બે તોલા લઈ, બશેર પાણીમાં ઉકાળી શેર રહે ત્યારે ઉપરનાં વસાણને તેને એક પટ આપી વટાણા જેવડી ગળી વાળવી. ૧ળી રાતના પાણી સાથે આપવાથી ઊંઘ આવે છે; સવારસાંજ એકેક ગેળી ઘી સાકર સાથે આપી ઉપર દૂધ પાવાથી શક્તિ આવે છે. એ ગાળીમાં સ્થંભનને ખાસ ગુણ છે નાનાં બચ્ચાને આપવી નહિ.
૨, જુલાબની ગળી–નસોતર, મટી હરડે, મરી, પીપર ને ચીતર એ એકેક તેલે પારો, ગંધક ને નેપાળાનાં બીજ એ બબ્બે તેલા લઈ, પારાગધકની કાજળી કરી બાકીનાં વસાણાંનું ચૂર્ણ કરી, કાજળીમાં મેળવી, ૬ કલાક કેરું ઘુંટવું. પછી આ દુના રસમાં એક દિવસ ઘૂંટી મારી જેવડી ગળી વાળવી. જેને જુલાબ આપવાની જરૂર જણાય, તેને રાત્રે બે ગેળી ટાઢા પાણી સાથે આખી ગળાવવી, એટલે સવારમાં બેત્રણ ઝાડા થશે. સવારમાં આપવી હોય તે ઊના પાણી સાથે આપવાથી બે કલાકમાં ઝાડા થાય છે. વધારે ઝાડા થાય તે જીરું અને સાકરનું પાણી
For Private and Personal Use Only