________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭૮
-
-
બેતાળીસ દિવસ સુધી ગેમૂત્રમાં બોળી તડકે મૂકી રાખવા. તેમાં દરરોજ મૂત્ર બદલવું. પછી તેને છેલીને તેમાંથી અંકુર તથા ઉપરનાં છેડાં કાઢી નાખવાં. પછી તેને પાણીમાં જ્યાં સુધી લીલું પાણી નીકળે ત્યાં સુધી વાં. છેવાની એવી રીત છે કે, આજે હૈયાં કે ચેખા પાણીમાં પાછાં પલાળવાં ને બીજે દિવસે ખૂબ ચાળીને ધોવાં. એવી રીતે લીલું પાણી નીકળતું બંધ થાય એટલે એ મણ દૂધમાં, દૂધને મા જાડ થાય ત્યાં સુધી બાફવા. પછી તેને પેઈને ખરલમાં વાટવા. વાટતાં મહેનત પડશે તેથી જરા પાણી નાખવાથી જલદી વટાઈ જશે; પણ સુકાઈ જશે તે બિલકુલ વટાશે નહિ. એ વાટેલા કસૂરામાં તજ તેલા ૨, લવિંગ તોલા , જાયફળ તેલા ૪, મરી તેલા ૪, કેશર તોલા ૨, અકલગરે તેલા ૮, જાવંત્રી લાજ, પીપર તેલા ૨, બરાસ તેલે ૧, કસ્તૂરી વાલ ૮, સોનાના વરખ વાલ ૮ અને ચાંદીના વરખ તેલા ૪ એને વાટીને કરાના ભૂકામાં મેળવવાં. તે પછી જાયફળ શેર છે, મારી શેર , લવિંગ શેર ને ૮ શેર પાણી મૂકી ઉકાળો કરી, એક શેર પાણી રહે ત્યારે કપડે ગાળી, તેવા ઉકાળાના ત્રણ પટ આપી, વટાણા જેવડી ગોળી વાળવી. આ ગોળી દિવસમાં ત્રણ વખત અકેકી પાણી સાથે ખાવી અને ઉપર દૂધ-ઘીવાળો ખોરાક ચાલુ રાખવાથી શક્તિ વધે છે અને ક્ષયના રોગીને તાવ તથા ખાંસીને અટકાવી ભૂખ લગાડી, શક્તિ આપે છે.
૪૭. પ્લેગના તાવની ગેળી-ફુલાવેલી ફટકડી તલા ૧૦, ફુલાવેલો નવસાર તેલા ૫, કાળાં મરી તેલા ૫, સોનાગેરુ તેલા ૫, એમાં સમાય એટલે ગેળ નાખી વટાણા જેવડી ગળી વાળવી. ગેળ મેળવવાની રીત એવી છે કે, પ્રથમ વા શેર ગૈાળ લઈ ખરલમાં નાખી તેને ઘૂંટ એટલે તે નરમ થશે. પછી તેમાં છેડે થોડે દવાને ભૂકો મેળવતા જવું અને વાટતા જવું. ગળી વાળ
For Private and Personal Use Only