________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઘઉં, મગની દાળ, મીઠું, ગરમ મસાલે વગેરે) પરેજીમાં તેલ, મરચાં, હિંગ, આમલી, કેળું, કેળું, વાલ, વટાણ બિલકુલ ખાવા નહિ. વાલને વાલના છેડાને તથા કેળાં વગેરેને ત્રણ માસ સુધી અડકવું પણ નહિ, તેમજ ગોળને તે ત્રણ વરસ સુધી અડકવું જ નહિ. આ ઉપાયથી ઊલટી તથા ઝાડા થતા અમળાશે તેની બહુ ફિકર કરવી નહિ.
––વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત કુષ્ઠરોગને ઉપાય –બાવચી શેર ૨ અને લીમડાનાં પાન શેર ૩ લઈ, બારીક વાટી સવારસાંજ એકેક તેલ ચૂર્ણ પાણી સાથે ખાવું. પથ્યમાં ખાટું, ખારું, લવણ, ઘી, તેલ વગેરેને ત્યાગ કરવો તથા ચણાની લૂખી રોટલી ખાવી અથવા ચણા બાફીને ખાવા. જે ચણા ખાતાં કંટાળો આવે તે મગભાત ખાવા, રેગ મટે છે.
એક માણસને આશરે બારેક વર્ષથી કુષ્ઠ રોગ થયેલ હતું. તેણે રસકપૂર, મેરથથુ વગેરે અનેક દવાઓ કરેલી પણ કઈ દવાથી મટયું નહિ. પછી અમે આ દવાને અગિયાર માસ સુધી પ્રગ ચાલુ રાખે તથા ઉપર પ્રમાણે પથ્ય પળાવ્યું, જેથી જડમૂળથી કુકરેગને નાશ થયેલ છે.
–વિ નારણભાઈ બળતરામ-નડિયાદ ૧. ગલતકુકા-છાલમેગરાનું તેલ બાહ્યાભ્યતર વાપરવું જેથી ગલતકુછ મટે છે, સિદ્ધપચાર છે. - ૨. ધમાસે તલા ૪, ખેરાલ તલા ૨, કૂકડવેલનું ફળ તેલ ૦, લીમડાનું પંચાંગ તેલા ૪ અને ભિલામને મગજ તેલા ૪ લઈ, બારીક ચૂર્ણ કરી ૩ તલાને કવાથ કરી આપવાથી ગલ. તકુકને રેગ મટી જાય છે.
-વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી હીમજ શેર , બહેડાં શેર , આમળાં શેરવા અને મીટી
For Private and Personal Use Only