________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८परिशिष्ट
આ ગ્રંથના ભાગ ૧ લા માં દેશ નિમા આપ્યા છે. તેમાં આપેલી દવાઓની બનાવટ પૈકી તામ્રભસ્મ અને માણેકરસની બનાવટ, તે તે સ્થળમાં લખવાના ચૈાગ હુ હાવાથી અને પાછળથી એટલી અપૂર્ણતા જાવાથી, આ નિખ‘ધમાળાને છેડે પિરિશષ્ટના રૂપમાં લખીએ છીએ.
તામ્રભસ્મ બનાવવાની રીતઃ-તાંમના પતરાને ઠેકાણે હાલમાં ખાટા કસમમાંથી તાંબાની ગોટી નીકળે છે, તે તાંબું ઘણા ઊંચા પ્રકારનું હાય છે; તેવી ગેાટી ૪૦ તાલા લઇ, તેને સાતવાર ત્રિફળાના ઉકાળામાં છમકારી તથા સાત વાર તપાવીને તલના તેલમાં ટાઢી પાડયા પછી સાત વાર ગોમૂત્રમાં છમકારી પારા શેર ૦ા તથા ગધક શેર ના એ એને સાથે વાટી, કાજળી કરી, તે કાજળીને લી'બુના રસમાં ઘૂ'ટવી. તેમાં તાંબાની ગેાટીને મેળવીને એક ગાળા મનાવી સરાવસ’પુટમાં મુકી, કપડમટ્ટી કરી ગજપુટના અગ્નિ આપવા. એવા એ પુટ આપાવથી જેતાપ્રભસ્મ અને તે શીતભજી રસમાં નાખવી અથવા બીજા રસેામાં પણ વાપરવી. અમારા અનુભવ એવા છે કે, કાઇ પણ ઉપધાતુની ભસ્મ એકલી ખાવી નહિ અને કોઇને ખવડાવવી પણ નહિ; પરંતુ તેને કાઇ પણ રસા માં નાખી તે રસેાની વિધિપૂર્વક બનાવટ કરીને ખવડાવવાથી રાગા ઉપર ઘણીજ સારી અસર કરે છે.
માણેકરસ બનાવવાની રીતઃ-વરખી હરતાલને લાવીને તેને અધખાખરી ખાંડીને, સફેદ અખરખનાં એ મેટાં પાનાં લઇને, એક પાના ઉપર હરતાલ પાથરીને તેના ઉપર ખીજું અખર ખનું પતરું ઢાંકીને, તેના સાંધાને ઘઉંની કણકથી અધ કરવા.
૧૦૫૫
For Private and Personal Use Only