________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
જશે. ચેાથિયા કે એકાંતરિયા તાવમાં ગોળ ખાવામાં આવશે તે તાવ ફૅરીથી આવશે; પણ જો પતાસું ન મળતું હોય તે તેને ઠેકાણે ગાળમાં મેળવીને આ દવા આપી શકાય છે અને તેમાં ગોળ નડતા નથી. પણ તે સિવાયના વખતમાં ગોળ ખાવાથી તાવ પાછે આવે છે. જો કોઇને પ્રમેહ થયા હાય અને પેશાબે તનખ મારતી હાય અથવા સ્ત્રીને લેાહીવા (રક્તપ્રદર) થયા હાય, તે। ફટકડીનું એક પડીકુ' સાકરના પાણી સાથે દિવસમાં બે વાર ફકાવવુ’. જો નાળકાટ અથવા પાંડુરાગ થયા હોય અને આખે શરીરે સેાજા આવ્યા હાય, તા ૧૦ તાલા ગેામૂત્રને એકવીશ વખત ગાળીને ૨ વાલ જેટલું ફટકડીનું પડીકું તેમાં નાખીને પાવું. તે રાગીને મેળું દૂધ અને ભાત ખવડાવવા તથા ચીકટ અને ગળપણુની પરેજી કરાવવી; આથી ઘેાડા દિવસમાં સેાજા ઊતરી જશે. જો કોઇની આંખ દુખવા આવી હોય, આંખમાં ખીલ થઇ લાલચાળ આંખ બની ગઇ હાય તથા તેમાં કાંકરા ખૂંચી પાણી ગળતું હાય, તે ૩ તાલા પાણીમાં ૧ વાલ ફુલાવેલી ફટકડી નાખી તેને હલાવી તેનાં ટીપાં આંખમાં મૂકવાથી અંગ્રેજી કૅસ્ટિક લેાશનનાં ટીપાં મૂકવા કરતાં વધારે કામ કરે છે. જો નાના છેકરાનું માં આવ્યું હાય તા હીમજી હરડે નંગ ૧ પાણીમાં ઘસવી, તેમાં ના તાલા મધ મેળવવુ', પછી તેમાં ૧ વાલ ફટકડીનું પડીકુ મેળવી, દિવસમાં બેત્રણ વાર આંગળીથી મેાંમાં ચાપડી, માં ગળતું રાખ્યું હોય, તેા થૂલિયું, ગરમી, મધુરા અને મધપાક હાય તે પણ તે સારાં કરે છે.
૬. ઝેરચૂરા-ઝેરકચૂરા શેર ૨ લઇને લેખડની પેણીમાં નાખી તેમાં એ તેાલા દિવેલ નાખી, તવેથાથી હલાવતાં હલાવતાં શેકવા, એટલે ફૂલીને દડા જેવા થશે. તેમાં વખતે કાઇ દાણા આવાજ સાથે ફૂટીને ઊંડે પણું છે, જ્યારે એ ફૂલીને દડા જેવા
For Private and Personal Use Only