________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૬૩
ક
-
-
- -
-
- -
- -
- ---
- - -
-
-
-
---
-
-
-
-
-
- -
-
- -
- --
- -
-
-
--
થાય ત્યારે તેમાંથી એક ઝેરકચૂરો લઈ જમીન પર મૂકી, ઉપર હાથની મુકી મારવી. મુક્કી મારવાથી તે જે ભાંગી જાય તે તે શેકાઈ રહ્યા છે એમ જાણીને નીચે ઉતારી, ઠંડા પડયા પછી ખૂબ ઝીણું વાટી રાખી મૂકવા. એ ઝેરકચૂરામાંથી વાલ છે જરા ફટકડી મેળવી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી ઘણી જાતના તાવ જાય છે. એ ઝેરકચૂરા | વાલ લઈ ખાંડ સાથે મેળવી ફકાવવાથી કૃમિ મટી જાય છે. જે કેના સાંધા રહી ગયા હોય અથવા કમર રહી ગઈ હોય, તે ઝેરકરાને ભૂકો વાલ ૧ અને અંગ્રેજી એન્ટિફેબ્રિનામ વાલ ના મેળવીને દિવસમાં ત્રણ પડીકાં પાણી સાથે ફકાવ્યાં હોય, તે બીજે દિવસે જ દુખાવે નરમ પડેલે દેખાય છે. ઝેરકચૂરા કાચા લઈ તેને દેવતા પર મૂકી તેના કોયલા બનાવવા, તે કયલાની ભારોભાર અજમે અને સિંધવ મેળવી બારીક વાટી તેમાંથી એક વાલ દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફકાવવાથી નઠારા ઓડકાર આવતા હોય અને પેટ ચડતું હોય તેને મટાડે છે. કાચા ઝેરકચૂરા તાલે ૧ લઈ તેને પથ્થર ઉપર પાણી મૂકીને ઘસી નાખવા. પછી તે ઘસારામાં ૨ તેલા કાળાં મરી અને વાતોલે અફીણ મેળવી ખલમાં વાટી મઠના જેવડી ગોળીઓ વાળવી. તેમાંથી એક ગેબી પાણી સાથે આપવાથી પેટમાં વાયુ મટી જાય છે. આ ગાળી વધારે પ્રમાણમાં આપવાથી પેટમાં આંકડી આવી શરીરની નસ ખેંચાય છે, તેથી એક ગેળીથી વધારે આપવી નહિ. ઝેરકચૂરાથી ભૂખ લાગે છે, શક્તિ વધે છે, કૃમિ નાશ પામે છે, પેટમાં અજીર્ણને દુખા હોય તે મટે છે અને તાવ જાય છે. દિવેલમાં શેક્યા પછી તે કશી ઉપાધિ કરતાં નથી, પણ શેકતાં કાચે રહી જાય તે વખતે તેફાન મચાવે છે. જે ઝેરકચૂરાનું વિષ ચડ્યું હોય, તે આમળાં પાણીમાં વાટીને પીવાથી તેની ઉપાધિ શાંત થઈ જાય છે.
For Private and Personal Use Only