________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૬
કલ્પના કરીને અતિવિષની કળી તાલા ૮, કડુ તાલા ૪, કિવનાઈન તેાલા ૨, સિન્કાના ફેબ્રિક્ફ્યુજ તેાલા ર, એન્ટીફ્રેબ્રિન તેાલા ૨, સિન્કાના ખાર્ક તેાલા ર, અનેએકસટ્રેકટ જન્શિયન તાલા ૧-એ સવને મેળવીને તેની મધમાં વટાણા જેવડી ગાળીએ વાળી, તેને સિન્કાના ખાક માં રગદોળી તેનુ' પીળી ગાળી એવું નામ પાડયુ. અને તે ખશ્ને ગાળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપી, જેથી તે રાગીના તાવ ગયા અને શક્તિ પણ એનાથીજ આવી. એ ગેાળી અમારા દવાખાનામાં ઘણા વખત સુધી વપરાતી હતી અને તેનાથી ઘણી જાતના તાવ જતા હતા. અતિવિષની કળીનું ચૂ નાના બાળકને તાવ સાથે ઝાડા થતા હોય તેને માટે ઘણુાજ અકસીર ઇલાજ છે. નાના બાળકના કૃમિને માટે પણ આ ઉપાય અકસીર છે. અતિવિશ્વની કળીનું ચૂર્ણ વધુમાં વધુ ત્રણ મહિના સુધી સારુ રહે છે; તે પછી એમાં જાળાં મંધાઈ લાચા થઇ જાય છે એટલે નકામું થઈ જાય છે. તેમ આખી અતિવિષની કળી સડી જાય છે, એટલા માટે તેને ચૂનાની ફાકમાં મૂકે છે. પણ ઉપર મુજબ મનાવેલી ગાળીએ લાંખા દિવસ સુધી ખગડતી નથી.
૫. સારાષ્ટી;-ફટકડીને લાવી સારી રીતે ફુલાવી, વાટીને તેની શીશી ભરી મૂકવી, એકાંતા તાવ આવતા હોય તે એક વાલ ફટકડી, એક પતાસામાં કાણું પાડી, તેમાં ભરી, તાવ આવતી વખતે તે પતાસું ખવાડી, ઉપર પાણી પાવું, એટલે તાવ આવતાંજ અટકી જશે. જો ચાથિયા તાવ આવતા હાય તા જે દિવસે તાવ ન હોય તે દિવસે રાત્રે એક પડીકુ' પતાસામાં આ પવુ. બીજે દિવસે પણ રાત્રે એક પડીકુ' પતાસામાં આપવું અને ત્રીજે દિવસે એટલે તાવની પાળી હોય તે દિવસે સૂર્ય` ઊગતાં પહેલાં એક પડીકુ' પતાસા સાથે આપવુ' અને બીજી પતાસું’ તાવની શરૂઆત વખતે આપવું; એટલે ચેથિયે તાત્ર અટકી
For Private and Personal Use Only