________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૭૫૦
બનાવે છે. જે કેની આંખ દુખવા આવી હોય, તો દારૂડીના ઝાડ પાસે જઈ તે ઝાડને ચપુથી કાપે એટલે પીળું દૂધ નીકળશે, તે દૂધ આંખમાં આંજવાથી આંખ સારી થાય છે. જે પેશાબમાં ચાંદી પડી હોય, તે એ પીળું દૂધ અને તલનું તેલ ફીણીને ચેપડવામાં આવે, તે ચાંદી મટે છે. જે વિસ્ફોટક થયે હોય તે દારૂડીનાં પાતરાંને રસ તેલા ૨ અને ઘી તેલા ૨ મેળવીને દિવસમાં એક વાર ચૌદ દિવસ સુધી પાવામાં આવે તે વિસ્ફોટક મટી જાય છે. જે કેઈને વાગ્યાને અથવા કરડયાને સે આવ્યું હોય તે દારૂડીનાં પાતરાંને રસ, જરા મીઠું અને હળદર નાખી ગરમ કરી પડીએ તે જે ઊતરી જાય છે. જે કેઈને હાથેપગે રસ આવ્યા હોય તે દારૂડીનું મૂળ પાણીમાં ઘસી ગરમ કરી ચોપડવાથી રસ મટે છે. દારૂડીને છોડ થાય છે, કાંટાવાળાં પાતરાં થાય છે, તેને પીળાં ફૂલ આવે છે, ડીંડવાં કાંટાવાળાં ઊભાં થાય છે, તેમાં દારૂ જેવાં બીજ થાય છે. આ છે. આ મહિનામાં ઊગવા માંડે છે અને ફાગણમાં ફૂલફળ આવી ઉનાળામાં મારી જાય છે.
૪અતિવિષની કળી:–અતિવિષની કળીને ઝીણું વાટી વસ્ત્રગાળ કરી રાખી મૂકવી. જે રેગીને સખત તાવ ભરાય હોય, તે તે વખતે આ ભૂકો વાલ ૨, એક કાચના પ્યાલામાં નાખો અને તેના ઉપર ખખળતું ગરમ પાણું તેલા ૪ રેડીને તેને ઢાંકી દેવું. તે ઠંડું પડ્યા પછી કપડાથી ગાળી રેગીને પાવું, જેથી પસીને વળી તાવ ઊતરી જશે. આ ક્રિયાને ફાંટ કહેવામાં આવે છે. આ ફાંટ બનાવતાં એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, તેને ગાળતી વખતે બિલકુલ નિચાવ્યા વગર ગાળી લેવું. જે નિચોવીને ગાળવામાં આવે તે પસીને થતું નથી. અંગ્રેજીમાં ઍન્ટિફેબ્રિનામ વગેરે પસીને લાવવાની દવાઓ ઘણી ઝડપથી
For Private and Personal Use Only