________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦પ૭
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
.
.
પિકરમૂળ (દિવેલે), નગોડ, રાસાની અજમો, ઉપલેટ, સુવા, ગોખરુ, હરડે, ભરમી, અરડૂસે, કાંટાસરિયે, ગોળ, મથ, જવાસે, અરણી, સાટોડી, પહાડમૂળ, બળદાણા, રેણુકબીજ, વરધારે, કલાર, નસેતર, સૂઠ, અરણીમૂળ, સૌરાષ્ટી, ઉપલસરી, શતાવરી, કરિયાતું, પીપર, વાળ, ત્રાયમાણ, ભેંયરીંગણી, હિંગે. તરી, ગરમાળે, વાવડિંગ, લીમછાલ, પટેળ, ઇંદ્રજવ, લસણ, ગૂગળ અને પ્રસારણ–એ સર્વ અર્ધો અર્થો તેલ લઈ, તેના ચાર ભાગ કરી ચાર પડીઓ કરવી. પછી દેઢશેર પાણીમાં એક પડી ઉકાળી, વા શેર પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળી લઈ, એક પિસાભાર મધ નાખી પાવી. એવી રીતે એની એ પડી સવારસાંજ ઉકાળીને સાત ટેક પાવી. પછી બીજું પડીકુ ઉકાળવું, તે એવી રીતે કે, આગલી પડીનું વસાણું ઉકાળાની હાંડલીમાં કાયમ રાખી, તેમાં જ બીજું પડીકું નાખવું અને બીજી વાર ઉકાળતાં બશેર પાણી મૂકવું. ૦૫ શેર રહે ત્યારે મધ નાખીને સાત ટૂંક પાવું. એવી રીતે ત્રીજી, એથી પડી ઉમેરતાં અર્ધો અર્થો શેર પાણી વધારતા જવું, પણ પીવાના કામમાં ને શેર કરતાં વધુ પાણી લેવું નહિ. એ રીતે ચાર પડીકાં ચૌદ દિવસમાં પૂરાં કરવાં. જે ઉપદ્રવવાળી સુવાવડ હોય તે આ ઉકાળ દશ ઊઠણ નાહ્યા પછી સુવાવડીને શરૂ કરે; અને સુવાવડ ગયા પછી પણ તાવ, છાતીની ગભરામણ, ઊલટી, ઝાડા, સોજા, કેડ પાકેલી વગેરે ઉપદ્રવ થતા હોય તે આ ઉકાળાથી મટી જાય છે.
૨. ભિલામાંની ગેળી-ભિલામાં તેલા ૮, ગોળ તેલા પ, પીપળી મૂળ તાલે ૧, પીપર તેલ ૧, અકલગરે તેલ ૧, સૂઠ તોલે અને માલકાંકણ તેલ ૧, એ સર્વેને વાટી, ગોળમાં મેળવી, બાર જેવટી ગેબી કરવી. પછી રોગનું બળ જોઈને એક અથવા બબ્બે ગોળી સવારસાંજ ખવડાવવી. એ ગળી આ. ૩૪
For Private and Personal Use Only