________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૭૧
૨૭. દરાજની ગોળી:-માયું ફળ, ગંધક, એળિયે, ખડિખાર, બાવળને ગુંદર, સાકર અને બાવચી એ સર્વે સમભાગે લઈ ખાંડી, પાણીમાં મેળવી તેની આશરે અકેક તેલાની સેગઠી બનાવી સૂકવી રાખવી. તે સંગઠી પાણીમાં ઘસીને ચેપડવાથી કાળી તથા લાલ દરાજ (દાદર) સારી થાય છે. દરાજની કઈ પણ દવા હોય પણ દરાજની ચામડીને રંગ અને દરાજ વિનાની ચામડીને રંગ એકસરખો થતાં સુધી ચેપડ્યા કરે, તેજ દરાજ જડમૂળથી જાય છે અને તેમ નહિ કરે તે દરાજ પાછી થાય છે. - ૨૮. મરડાની ગોળી–અફીણ તેલે એક, કેશર તેલ એક, જાયફળ તેલ એક, જાવંત્રી તોલે એક એ સર્વેને વાટીને ઉમરડાના દૂધમાં મરી જેવડી ગોળી વાળવી. જેને લેહી, પરુ કે આમ પડતું હોય, તેને એકજ ગેળી પાણી સાથે આપવાથી આ રામ જણાય છે. ત્રણ દિવસ આપવાથી મરડો બરાબર મટી જાય છે.
૨૯ભેંયરીંગણને અક-ભેંયરીંગણીનું પંચાંગ લીલું લાવીને તેને છુંદી એક માટલીમાં ભરવું. તે માટલીને તળિયે કાણું પાડવું ને ઉપરથી મોટું બંધ કરી લેવું. પછી જમીનમાં ખાડો ખદી તેમાં એક તપેલી મૂકી તે તપેલી પર ભેંયરીંગણ ભરેલું વાસણ મૂકી તેના ઉપર છાણ સિંચી તાપ આપ; એટલે તાપથી તપીને ભોંયરીંગણીને એક તપેલીમાં પડશે. આ અને કપ ડાથી ગાળી શીશીમાં ભરી રાખો. એ અક એકેક તેલે દિવ વસાં બે વાર પીવાથી પેટના દુખવા ઉપર અને સંધિવામાં ઝડપથી ફાયદો કરે છે. - ૩૦. મરદાઈની ગેળી –ષકચૂર તેલે મા,દરૂદે અકરબી તેલ ૧, બમન સુરખ લે છે, બમન સફેદ તલે , કાળે છડ તેલે મા, એલચી તેલે ૧, લવિંગ તેલ ના, તમાલપત્ર તેલે છે, જુબેદસ્તર તેલે ૧, પીપર તેલ , સૂઠ તેલે
For Private and Personal Use Only