________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
તે પાણીમાં આપવાથી ખાંસી, જૂની ખાંસી, લૂખી ખાંસી અને બળખા પડતી ખાંસી વગેરે ખાંસીનાં તમામ દરમાં ઘણે ફાયદે કરે છે. આ દવા સાધારણ પડીકાં બાંધવાને ઘણુ સગવડ ભરેલી છે અને વૈદ્યને ઓછા ખર્ચમાં યશ અપાવનાર છે.
૧૭. જાયફળને લીંબુના રસમાં ઘસીને પાઈએ તે અનાહવાયુ, આફરે અને પેટ ચડેલું હોય તેને તરત મટાડે છે. - ૧૮. લઘુનારાયણું ચૂર્ણ -નસેતર ૪ તલા, પીપર ૨ તેલા અને સાકર ૧ તોલ લઈ, એને વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી તે ચૂર્ણમાંથી તેલ બે ફાકવાથી જુલાબ થઈ પેટની પીડાને મટાડે છે. ગરમીવાળાને માટે ઘણું સારે છે.
૧૯. લતભૈરવ રાસ-સોમલ, મનસીલ, હરતાલ અને હિંગળાક, સમભાગે લઈ વાટીને, પાનના રસમાં ત્રણ દિવસ ટીને રાઈના દાણા જેવડી ગળી વાળવી. તેમાંની એક અથવા બે ગળી સાકરના પાણી સાથે આપવાથી એકાંતરિ, ચોથિ તથા ટાઢિયો તાવ જાય છે.
બીજો ઉપાયઃ-સેમલ, કાશે, લવિંગ અને હિંગળેક સમભાગે વાટી પાનના રસમાં ત્રણ દિવસ ઘૂંટી રાઈ જેવડી ગોળી વાળવી. તાવના દદીને કાળી દ્રાક્ષને એક દાણ લઈ તેમાંથી ઠળિયા કાઢી, જે એક ઠળિયે નીકળે છે તે ઠળિયાને ઠેકાણે એક ગોળી અને બે નીકળે તે બે ગોળી મૂકી લપેટીને દદીને આપવી. ગળી ચવડાવ્યા પછી તેના પર પાણી પીવાથી તાવ અટકી જાય છે.
૨૦. વારાહી ચૂર્ણ -સૂરણની ગાંઠ લાવી છોલીને છીણીને તડકે સૂકવી, ખાંડીને ચૂર્ણ કરવું. તેની વા તેલાની ફાકી મારી, ઉપર વા શેર દૂધ પીએ તે ઘણી જ શક્તિ આપે છે અને પાછું સાથે ફકાવીએ તે હરસના દદીને ફાયદો કરે છે.
૨૧. બાળાગેવળી-કેકાર, અફીણ, એળિયે, દિકમાલી,
For Private and Personal Use Only