________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચુરણ રેનો ઉપા
અફીણ ૧ રૂા. ભાર વાટીને શીશીમાં ભરી મૂકવું. પછી જેને વીંછી કરડયો હોય તેને દેવતા ઉપર ભૂકો નાખી ધુમાડે આપ, એટલે વીંછીનું ઝેર ડંખમાંથી નીકળી જશે. આ દવા અમારી ખાસ અજમાવેલી છે. –વે બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ
જેને વીંછી કરડ્યો હોય તેને સાડાત્રણ પાન બોરડીનાં અને સાડાત્રણ પાન લીમડાનાં વગરબેલ્ટે તેડી લાવી હાથમાં મસળી હાથ ખુલ્લે કરી બતાવીને પૂછવું કે, આ શું છે? એટલે તે કહેશે કે, ઓસડ. પાછ હાથ બંધ કરી પેલાં પાન મસળી દરદીને બતા. વી–આ શું છે? એમ પૂછી હાથ બંધ કરે. એ પ્રમાણે તેનાં તે પાન મસળવાં અને બતાવવાં. અગિયાર વખત એ પ્રમાણે કરવાથી વીંછી ઊતરી જશે. પછી એ જ પાલે ડંખ ઉપર બાંધી દે.
–સાધુ ગંગાદાસ સેવાદાસ-સુરત ૧. દાહરોગ માટે ચંદનાદિ ચૂર્ણ -સારી સુખડ, અગર, તગર, વાંસકપૂર, વાળે અને સાકર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી આપવાથી દાહગ મટે છે.
૨. ઘીને એકસો પાણીથી ધોઈ ચોપડવાથી દાહ મટે છે. ૩. ધાણા અને દ્રાક્ષ પલાળી પીવાથી દાહ તથા તૃષા મટે છે.
૪. ગળજીભીને રસ એકથી બે તોલા સાકર સાથે પીવાથી દાહ મટે છે.
૫. શંખને પાણીમાં ઘસી વારંવાર પાવાથી દાહ તથા તૃષા મટે છે.
૬. લીમડાની અંતરછાલ અથવા કુંપળે પાણીમાં વાટી હાથે ફીણ ફીણ ચેપડવાથી દાહ મટે છે.
૭. બોરડીનાં લીલાં પાન લીંબુના રસમાં વાટી ચેપડવાથી દાહ શાન્ત થાય છે.
૮. ઉન્માદ માટે બ્રાહ્મી, કેળું, વજ અને શંખાવળી,
For Private and Personal Use Only