________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર શ્રીયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ભાગે લઈ પાણીમાં વાટી ડંખ ઉપર પડવાથી ડંખની માં પીડા શાંત થાય છે; અથવા ડંખ ઉપર બરફ મૂકવાથી કa પાંચસાત મિનિટમાં જ ઝેર ઊતરી જાય છે.
૫. ભિલામાં-બિલામાંના વિકાર ઉપર લીબુને રસ પીવાથી તથા આમલીનાં પાંદડાંને રસ ચોપડવાથી ભિલામાંની મહાપીડા શાંત થાય છે.
૬. વીંછીને ડંખ-નાગરવેલનાં પાન બે લઈ તેના ઉપર ચપટી ભરી બારીક મી ડું મૂકી ચતરાવી ઉપરથી પાણી પાવું અને મે ધોઈ નખાવવું. આ ઉપાયથી ફક્ત પાંચ મિનિટમાં જ વીં. છીની વેદના મટે છે. કદાચ એક વખત કરવાથી આરામ ન થાય તે બેત્રણ વખત કરવાથી આરામ થઈ જાય છે. ડંખને ઠંડા પાણીથી ધોઈ દળેલું મીઠું ઘસવું, જેથી ઝેર ઊતરી જાય છે.
–અમદાવાદના એક વિરાજ વિષહર યાજ્ઞિચૂર્ણ-ખાખરાના મૂળની અંતરછાલ, આકડાના મૂળની છાલ, અરીઠાની છાલ, ઇંદ્રવારુણીનાં મૂળ, મીઢળની છાલ, મોરથુથુ અને સાકર એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, તેલ એ થી ૧ સુધી શેર દૂધમાં મેળવી પાવાથી સર્વ પ્રકારનું ઝેર ઊલટી થઈનીકળી જાય છે. તમામ ઝેર પેટમાંથી ઊલટીમાં નીકળી ગયેલું માલુમ પડે, ત્યારે ઊલટી બંધ કરવા માટે છે શેર ધી પાઈ દેવું. આ પ્રયોગ તમામ જાતના ઝેર માટે ઉત્તમ અને અકસીર છે.
–વ પુરુષોત્તમ બહેચદાસ યાસિક-કાલોલ કલમરી, મધમાખી વગેરેને ડંખ-ખેતરમાંની અથવા ફડામાંની માટી પાણીમાં પડવાથી તરત આરામ થાય છે.
–વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઊના વીંછીના ઝેરની દવા-દળેલી હળદર શેર માં
For Private and Personal Use Only