________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચુરણ રોગોના ઉપાય
૧૩૫૧
,
ધ , '
ના ના
કાકા
:
.
.
.
.
.
.
-
ર
-
-
-
-
વાટી ડંખ ઉપર ભાડે લેપ કરે તથા કેળને રસ પાવે. આથી સપનું ઝેર શરીરમાંથી નીકળી જઈ આરામ થાય છે.
– વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. વીછીને ડંખ -આમલીને કણૂકે ઘસી ચોપડી શેક કરવાથી મટે છે. અથવા ધોળા આકડાનું મૂળ ઘસી ચોપડી શેક કરવાથી મટે છે. અથવા સાગડાનું બીજ ઘસી ચેપડી શેક કરવાથી મટે છે.
૨, ગળી (પલવડી) ના વિષ ઉપરા-ખાંડ અધેળ તથા હળદર અધેળ મિશ્રિત કરી ફાકવાથી મટે છે.
–વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમરેઠ વીંછી ડંખ ધૂમ્રપાન):-અરીઠા નંગ ૫ લઈ તેના છેઠાં કાઢી તે છોડાં ચલમમાં મૂકી અથવા તેની બીડી બનાવી પીવાથી ઝેર ઊતરે છે. એક વખત પીવાથી ન ઊતરે તે બેત્રણ વખત પાવાથી ઝેર ઊતરી જાય છે.
-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સર્વ પ્રકારનાં વિષ-કઈ પણ જાતની ઝેરી ચીજ ખાધામાં આવી હોય, તે એક ચમચી બારીક વાટેલી રાઈ તથા દળેલું મીઠું એક ચમચી પાણીમાં મેળવી પીવાથી તુરત ઊલટી થઈ ખાધેલું વિષ તદ્દન ઊતરી જાય છે. આ ઉપાય એક વખત કરવાથી ફાયદે ન જણાય તે બેત્રણ વખત કરવાથી ફાયદો થાય છે.
૨. ગરમ પાણી પાવાથી પણ ઊલટી થઈ ઝેર ઊતરી જાય છે.
૩. વારંવાર થી પાવાથી પણ ઊલટી થઈ સ્થાવર વિષ ઊતરે છે, આ ઉપાય અમૂલ્ય છે.
૪. વીંછીને ડંખ વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી તુરત આરામ થાય છે. અથવા પાકાં કેળાંને છૂંદી ડંખ ઉપર બાંધવાથી તરત આરામ થાય છે. અથવા નવસાર તથા હરતાલ સમ
For Private and Personal Use Only