________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારણ
૯૯૫
દૂધના સાત પેટ દઈ ગજપુટ આપ, પછી ત્રિફળાના કવાથમાં સાત સાત ગજપુટ આપવા, પછી દેડીના રસને સાત ગજપુર દેવાથી અતિ ઉત્તમ ભસ્મ થાય છે.
ચેથી વિધિઃ-ગજવેલના ભૂકાને ગળજીભીના રસમાં એકવીસ દિવસ પલાળી રાજપુટ આપે; પછી સરગવાનાં મૂળની છાલના રસમાં એકવીસ દિવસ પલાળી મૂકો. દરરોજ રસ તાજે રેડ તથા તડકે મૂકવું. પછી ગજપુટ આપ. પછી બાવળના પરડાના ગર્ભમાં વાટી ત્રણ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
પાંચમી વિધિઃ-દાડમડીનાં પાનને રસ કાઢવો. એ રસ કાઢતી વખતે તેમાં પાણી ત્રણચારગણું નાખવું. તે રસમાં ગજવેલના ભૂકાને પલાળી તડકે મૂકો. હંમેશાં રસ તાજો નાખ. એ પ્રમાણે સાત દિવસ કરી ગજપુટ આપ. એ પ્રમાણે ત્રણ વખત (સાત દિવસ રસમાં પલાળી તડકે મૂકવું તથા દરરોજ તાજો રસ નાખવે. પછી આઠમે દિવસે ગજપુટ આપ.) કરવાથી સારી ભસ્મ થાય છે. જે પછીથી દાડમના ફળનાં બીજના ત્રણ ગજપુટ આપવામાં આવે તે અતિ ઉત્તમ ભસ્મ થાય છે.
છઠ્ઠી વિધિઃ-ગજવેલના ભૂકાને મૂળાનાં પાકાં પાનને રસ તથા દાડમના દાણાને રસ, એ દરેકમાં ચાર ચાર દિવસ એકસરખે (ખરલ કરતી વખતે વિસામે ખાવ નહિ) ખરલ કરી, રામપાત્રમાં સંપુટ કરી કપડમટ્ટી કરી ગજપુટ આપ. એ પ્રમાણે ત્રણ ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. એ ભરમ સર્વ પ્રકારના કૃમિરોગમાં તથા પાંડુરંગમાં સારું કામ કરે છે.
મંડૂરભસ્મ -(લેખંડના કાટની ભસ્મ) જૂને કાટેડ એટલે લગભગ એક વર્ષને ઉત્તમ ગણાય છે તેને લાવી, બહેડાંના લાકડાંના અગ્નિમાં અથવા કેલસાના અગ્નિમાં લાલચેળ તપાવી ગેમૂ
૨૬ ,
For Private and Personal Use Only