________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૦
શ્રીઆર્યુવેદ નિબધમાળા-ભાગ ૨ જો
છીએ. જેમકે ઉન્માદરાગમાં રાઈ, કાળું અને ખાંડ ખાવાથી ઉન્માદ વધે છે, તેથી તેના નિષેધ કરવા અથવા વાયુના રોગમાં વાયુને વધારનારી વસ્તુના ત્યાગ કરાવવે. વૈધે પરેજી પાળવાની કહી હાય છતાં રાગી પરેજી તારું તે તેના રાગને ફાયદો થાય નહિ; પણ માસિ’દૂર પાતે કાઇ પણ જાતના કુપથ્યથી વિક્રિયા કે નુકસાન કરતુ નથી.
તાલસિ་દૂર-તા ખરલમાં શુદ્ધ કરેલેા પારા તાલા ૪૦ અને વરખી હરતાલ તેાલા ૨૦ તથા ગધક તાલા ૪૦ ને વાટી કાજળી કરી, તેમાં ખો ૨૦૦ તાલા ગંધક ઉમેરી, ઉપર પ્રમાણે અગનશીશીમાં ભરી વાલુકાય ત્રમાં બત્રીસ પ્રહર એટલે ચાર અહારાત્રના અગ્નિ આપ્યું. એ વાલુકાસત્રમાં ચાવીસ પ્રહર ગયા પછી દાટા મારવાના વખત આવ્યા હતા. તે પછી બીજા આઠે પ્રહર તીવ્ર અગ્નિ આપ્યા. એટલે જ્યારે સ્વાંગ શીતળ થયે શીશીને ફાડી, ત્યારે તેમાંથી ૫૬ તાલા તાલસિંદૂર મળી આવ્યું. તે તાલસિંદૂરના એ પ્રયાગ અમે બનાવ્યા છે.
લવંગાદિ તાલિસ દૂરઃ-તાલિસંદૂર તાલા ૨૦, લિવ’ગ, ખરાસકપૂર, એલચી, તજ, નાગકેશર, જાયફળ, વાળા, સૂઠ, શાહજીરું, અગર, વાંસકપૂર, જટામાંસી, નીલકમળ, પીપર, સુખડ, ત્રાયમાણુ, કાળા વાળા અને ચિનીકબાલા એ પ્રમાણે શાર'ગધર સહિતામાં લવિંગાદિ ચૂર્ણ નાં ઉપર લખ્યા પ્રમાણેનાં વસાણાં એકેક તાલેા લઇ, તેને વસ્ત્રગાળ કરી ૨૦ તાલા તાલસિદ્નને ત્રણ દિવસ સુધી ખરલમાં કેારું વાયુ'. પછી તેમાં ઉપર લખેલ વસ્ત્રગાળ ચૂણ' થોડું થોડું નાખતા જઇ, ખરલ કર્યાં. તે પછી ઉપર લખેલા લવિ’ગાદિ ચૂર્ણ ને તાલા તાલા લઇ, એ ૧૮ તેાલા વસાણામાં પાણી શેર ૪ મૂકી તેના ઉકાળા કરી, તે ઉકાળામાં ∞ શેર પાણી રહ્યું, ત્યારે તેને ગાળીને તાલસિંદૂરમાં નાખી ખરલ કર્યાં. એ પ્રમાણે
For Private and Personal Use Only