________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩૫
ચાટી તેના ઉપર ૪ થી ૬ તાલા શ્રી ગરમ કરીને પીએ છીએ; જેથી કામ કરતાં થાક લાગતા નથી. ચંદ્રોદ્યય ખાવામાં રાગી ઘી નહિ ખાય તે તેની અગ્નિમ'દ પડી જાય છે; પણ જો ક્રમે ક્રમે ઘીવાળા પદાનું કાયમ સેવન કરતા જાય, તે તેના અગ્નિ પ્રદીપ્ત થઈ શરીરમાં નવુ' લેાહી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તક્ષ ખરલમાં ઘૂંટેલા અને શુદ્ધ કરેલા પારદમાંથી ચાર પ્રકારનાં સિ'દૂર અને પાંચમુ` સંઘાતસિંદર બનાવ્યા પછી, બાકીના પારદ એ અનાવવાના કામમાં વાપરવા માંડચો છે. તે પહેલાં અમે પ્રથમ તા બજારમાંના પારાગ ધકની કાજળી મનાવી રસા અનાવતા હતા. તે પછી પારદને ઇંટનો ભૂકો તથા રાઇમાં ખરલ કરી રસેા બનાવતા હતા. તે પછી સૂકી હળદર કાળી થઈ જાય ત્યાં સુધી ધૂંટી તે પાર દના રસે। મનાવતા હતા. તે પછી હિંગળાકમાંથી પારદ કાઢીને તેને રસા મનાવતા હતા. હાલમાં તેા તક્ષ ખરલમાં શુદ્ધ કરેલા પારદના યેાગથી રસેા બનાવીએ છીએ. તે ઉપરથી એવા અનુભવ થયેા છે કે, જેમ જેમ પારદની શુદ્ધિ (ઉપાસના) વધારે કરતા ગયા, તેમ તેમ તેમાંથી ખનાવેલા રસેા ઉત્તરાત્તર વધુ બળવાન અને વધુ કામ કરનારા જણાયા. કહેવાની મતલબ એ છે કે, જો વૈદ્યો પાદરને ખરાખર સંસ્કાર આપે અને તેના વડે કાઇ પણ જાતના રસ બનાવે, તા આ વિષયને મથાળે લખેલા ભૈષજ્યરત્નાવલિના બ્લેક પ્રમાણે ફાઇ પણ રાગમાં તેહાદ રીતે કામ કરીને, વૈદ્યરાજોને ધન, યશ, કીતિ અને પુણ્ય અપાવે છે. માટે સિદ્ધ ભગવાન તથા ચેાગીરાજોના નિર્માણ કરેલા રસશાસ્ત્રના અભ્યાસ કરી, ધનના લાભ નહિ રાખતાં, જગત પરઉપકાર કરવાની ઇચ્છા રાખી, રસશાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે પાદરને આઠ સંસ્કાર આપી વાપરવાની અમે સવ વૈદ્યરાજોને ફરીથી ભલામણ કરી છીએ.
રસશાસ્ત્રના ગ્રંથૈ.માં પાદરન! અઢાર 'સ્કાર કરવાનું કહેલું'
For Private and Personal Use Only