________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૬
શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ ને
છે અને તે પછી વૈદ્યોને માટે આઠ સસ્કારની રજા આપેલી છે. પર`તુ હાલના કેટલાક; વૈદ્યરાજો પારદના અઢાર સસ્કાર થયા પછી પારદમાં જે જાતની અનૢદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે, તેવી શક્તિ સંસ્કાર આપ્યા વિના મેળવવા માટે મથન કરે છે અને તેમાં નિષ્ફળ થવાથી શાસ્ત્રો ઉપર અપવાદ મૂકે છે. પણ પારદના નવમા સૌંસ્કાર જે ગધ-ભક્ષણ એટલે અમરખના સત્ત્વના ગ્રાસ આપવા એમ લખ્યુ છે, હવે તેના ગ્રાસ આપવા માટે અમરખના સત્ત્વનું એટલે પાતીના વી'નું પાતન કરવુ' જોઇએ. તે સત્ત્વ યાતનાવિદ્યાના સ્વપ્ને પણ વિચાર કર્યો સિવાય, માત્ર અબરખમાં વાટીને નવમે 'સ્કાર પૂરા કરનાર વૈદ્યરાજને સિદ્ધિ શી રીતે પ્રાપ્ત થાય ? સિદ્ધિ મેળવવા માટે જે લેાકેા પ્રયત્નમાન થાય છે, તે લાકાએ યાદ રાખવુ જોઇએ કે, જે વસ્તુના જેને ખપ નથી, તે વસ્તુજ તેની પાસે આવે છે. એટલે ચેપીએ તથા સિદ્ધોને ધનના ખપ નથી, તે તેમનેજ સુવણ સિદ્ધિ મળે છે, અર્થાત્ તેમને હાથેજ પારદ સહઅવેધી, લક્ષવેધી કે કેપ્ટિવેધી થઈ, તે પ્રમાણે ધાતુના વેધ કરી, તેનું સુવણ બનાવે છે. અને તેવાજ સિધ્ધે ને હાથે જળેાકાબંધ, ઉડિયાનખંધ, ખેચરી, ભૂચરી કે અગેાચરી સિદ્ધિને આપનાર પારદ તૈયાર થાય છે. એટલા માટે આપણે વૈદ્ય લેાકેાએ આઠે 'સ્કારની ઉપર બીજા સ’સ્કાર કરવાને પ્રવૃત્ત થવું એ આપણી ભૂલજ છે. આપણે તે રસશાસ્ત્રમાં આપેલા અધિકાર પ્રમાણે વિધિપૂર્વક લાભરહિત રહી આઠ સ`સ્કાર કરી પારદને મુક્ષુક્ષિત બનાવી, તેના પ્રયાગા એટલે રસેા તૈયાર કરી, રાગીના રાગને હઠાવી તેને આરોગ્ય આપી, સહજમાં જે મળે તે ઉપર સતાષ રાખી કામ કરવાનુ છે. હવે જેએ એ પ્રમાણે પારદની ઉપાસના કરી વિધિપૂર્વક રસા બનાવી તેના ઉપયાગ કરશે, તે એના હાથમાં અમૃતસિદ્ધિ પ્રાપ્ત થશે એવા અમારા નિશ્ચય છે.
For Private and Personal Use Only