________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
-
-
-
-
-
-
-
-
પારાને ઉપારાને મચેલી જ
પારાને ઉડાવ્યો. એ પ્રમાણે પારાને ડમરુયંત્રમાં ઉડા અને છેલ્લે તમામ પારાને જોખી જતાં તે પારો ૮૪ તલા થયો. આ કિયામાં અમારી કોઈ ભૂલ થયેલી જણાય છે, કારણ કે પારો ઘણે એ છે ઊતર્યો. પણ એટલું અનુમાન થાય છે કે, હિંગ અને મીઠું એ પારદની ભસ્મ કરવાવાળા પદાર્થો છે, તેથી કેટલાક પારો ભસ્મરૂપ બનવાથી ઘટ પડી હોય. છતાં જે બીજા વૈદ્યરાજે પારાના ડમરુયંત્રને ચાર પ્રહર કરતાં વધારે વાર આંચ આપે અને ડમરુયંત્રની બેઠવણ કરતાં સાવધાની રાખે, તે અમારા કરતાં વધારે પારે મેળવી શકે એમ અમારું માનવું છે. એ પ્રમાણે તૈયાર થયેલે પારો લઈ તેને સૂંઠ, કાળાં મરી, પીપર, જવખાર, સાજીખાર, સિંધવખાર, સંચળખાર, બંગડીનાર, મીઠું, તલની કરાંઠીની રાખડી, લસણ, નવસારખાર અને સેકટા (સરગવા) ની છાલ એ ૧૩ ઔષધિ સાથે પારાને સરખે ભાગે લઈ, લીંબુના ૨. સમાં ખરલ કરે એમ લખેલું છે તેને બદલે અમે પશેર લીંબુને રસ લઈ ઉપરની ૧૩ ઔષધિ સાથે પારાને ઘૂંટડ્યો. તે એવી રીતે કે, તે પારાને તત ખરલમાં નાખી ખરલની નીચે અગ્નિ સળ. ગાવ્યો. જેમ જેમ રસ બળતે ગયે, તેમ તેમ કાંજી ઉમેરતા ગયા. એ પ્રમાણે ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે ૬ કલાક, એક મિનિટ પણ અટક્યા સિવાય તમ ખરલમાં પારાને ઘૂટયો, જેથી પારે દીપન–સંસ્કારવાળો એટલે બુભુષિત થયેતે બુભુશિત થયેલા પારામાંથી ૪૦ તેલા પારદ લઈ તેમાં ૧૦ તેલા સેનાના વરખ મેળવી, ખરલ કર્યો અને તે પછી ગંધક શેર ૧ ને દૂધમાં શોધી તેમાં તેની કાજળી બનાવી, તેને વડની મૂળીના ઉકાળામાં ઘૂંટી. તે ઘૂંટતાં ઘૂંટતાં સુકાઈ ગયે, ત્યારે તેમાં બીજો ૫ શેર ગંધક મેળવી, વાટીને અગાશીશીમાં ભરીને, બત્રીશ પ્રહર વાલુકાયત્રમાં આંચ આપી. સ્વાંગશીત થયે શીશી ફેડી તેમાં તૈયાર થયે
For Private and Personal Use Only