________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
- -
-
-
-
- -
-
-
૧૯૪૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તેમ તેમ તે વનસ્પતિને ગુણ તેમાં આવે; એટલું જ નહિ, પણ પારદને ઘણે ઉત્તેજક બનાવે છે એમ લખેલું છે. તે ઉપરથી આ પૂર્ણ ચંદ્રોદયને પરસાત્મક વનસ્પતિઓની ભાવના આપી બનાવવામાં આવે, તો તેમાં અપૂર્વ ગુણ ઉત્પન્ન થાય એમ જાણું, આ ક્રિયામાં પ્રવૃત થયા છીએ. બીજી તરફ જુદી જુદી જાતનાં તેલમાં અને તૈલી પદાર્થોમાં પ્રથમ ગંધક પિગળાવી દૂધમાં ઠંડો કર. વામાં આવે છે. તે દૂધવાળા તેલને ઉકાળી તેલ માત્ર આવી રહે અને દૂધ બળી જાય એવી રીતે ક્રિયા ચાલે છે. તે પછી તે બાકી રહેલા ગંધકવાળા તેલને ઉપર લખેલા છયે રસનાં જુદાં જુદાં વસાણુના કવાથામાં સિદ્ધ કરવામાં એટલે બાળવામાં આવશે, જેથી સુશ્રુતાચાયે લખેલું શતપાક નામનું એક તેલ તૈયાર થશે. જે કઈ વૈદ્યરાજ પુરુષાર્થ કરી, સુતાચાર્યે લખેલા શત પાક અથવા સહસ્ત્રપાક તેલે બનાવે, તો તેમાં લખ્યા પ્રમાણે વૃદ્ધોને યુવાન બનાવી શકાય. પણ આજકાલના જમાનામાં જેઓ મહેનત વગર આઇતું મેળવવાને લેભમાં ફસાયેલા, પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલાં ઔષધોનાં નામ ધારણ કરી, મહેનત કર્યા વિના માત્ર ધન કમાવાની આશા અને લાલસા રાખે છે, તેઓ વૈદ્યો નથી પરંતુ આયુર્વેદના ગૌરવને નષ્ટ કરનાર છે એમ સમજવું.
1
,
३०-परचरण रागोना उपायो
૧. વાળે (નામું):-જ્યાં ડાંગર પાકે છે, તે કયારડામાં ડાંગરના છેડવા ઉપર લટો કોશેટે થાય છે. તે એક લાવી સૂકવી વાટીને ગળમાં મેળવી તેની છ ગોળીઓ બનાવવી. છ દિવસ સુધી દરરોજ સવારમાં એકેક ગેળી પાણી સાથે ખાવાથી છ દિવસમાં વાળાનું દરદ મટી જાય છે.
For Private and Personal Use Only