________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રોગાના ઉપાયા
૫
કેળાં નંગ એમાં ભિલામું ન`ગ એક વાટી ત્રણ દિવસ ખાવાથી
વાળા મટે છે.
---ડૉક્ટર દામેાદર ગાપાળ રણદીવે--સુરત
૧. અગ્નિદગ્ધઃ-( અગ્નિથી દાઝે તે ઉપર) કૈાઇ દાઝે કે તરત કુંવારના રસ અથવા લેહી અથવા તલનુ' તાજું તેલ ચેાપડવુ', પછી બળતરા થાય અને બહુ દાઝેલ હાય, તે વાંદરાની વિદ્યા પાણીમાં વાટી ચેાપડવાથી દાહ શાંત થાય છે તથા મટે છે.
૨. આંબાનાં પાન લાવી સૂકવી માળી તેની રાખાડીના તેલમાં મલમ કરી ચાપડવાથી મટે છે.
૩. ખાવળની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી કોપરાનુ તેલ (કોપરેલ) નાખી મલમ કરી ચાપડવાથી સાતઆઠ દિવસમાં આરામ થઈ જાય છે.
-વૈદ્ય અંબારામ શંકરજી પંચા-વાગડ તાત્કાળિક શાંતિને માટે ચૂનાનું નીતર્યુ પાણી અને તેલ ફીણવું, પછી રાળ નાખી ફીણીને ચાપડવુ અથવા તેલ ગેર ના, રાળ એ આનીભાર અને મીણ તાલા ૨ લઈ, પ્રથમ તેલમાં મીણુ મેળવવું. પછી રાળ વાટીને નાખવી એટલે ધેાળુ' ફીણ આવશે. જ્યારે લાલ થાય ત્યારે ઉતારી લેવું. 'ઠંડું પડ્યા પછી ચાપડવાથી દાઝવા પછી જો પાચુ હાય, તે પણુ તે મટી જાય છે. ~~ભાતર કેશવરામ ક્રુશિકર ભટ્ટ-કાપોદ્રા
ગમે તેવી રીતે અગ્નિદાહ થઇ મનુષ્યનુ કાઈ પણ અંગ દાઝી ગયું હોય અને ફોલ્લા ઊંચા હાય તથા તેમાં અત્યંત પીડા થતી હાય, તેા ફાલ્લા ફાડી સિદ્ધ કરેલુ તેલ (ઘઉં'ની પૂરી વગેરે તળવાથી પાકું થયેલું તેલ) દાહ ઉપર ચેાપડી આવળની છાલ ( અંતરછાલ નહિ, પણ ઉપરનીજ છાલ લેવી.) તેનું ચૂણુ કરી ઉપર ભભરાવવું. આથી ગમે તેવા દાહ હશે અને કેાઈ પણ ઉપચાર
For Private and Personal Use Only