________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
- -
-
મેદને પિગળાવે છે તથા શરીર તેજસ્વી અને સુંવાળું બનાવે છે. વળી ખસનાં ચાંદાં તથા વિટક કે રતવા ઉપર આબાદ નીવડી છે,
સંધ્યાતસિંદૂર–અમારે ત્યાં રસસિંદૂર, તાલસિંદૂર, મલસિંદૂર અને શિલાસિંદૂર બનાવતાં શીશીને તળિયે જે મેલ પડી રહેલ હતું તથા સિંદૂરને કેટલોક ભાગ કાચ સાથે વળગી રહ્યો હતું, જેમાં કાચ પણ રહેલી હતી. તેથી કેટલાંક સિંદૂરોને એકઠાં કરી તેમાં શીશીની નીચે રહેલો કચરે મેળવી, ૮૦ તેલા ગંધકની સાથે તેને વાટી, તેને એક પટ કુંવારના રસનો આપી સૂકવીને અગાશીશીમાં ભરી, વાલુકાયંત્રમાં વીસ પ્ર૭રને અગ્નિ આપ્યા. અઢાર પ્રહર થયા પછી ચૂના અને ગળથી મુદ્રા કરી, છ પ્રહર તીવ્ર અગ્નિ આપે. સ્વાંગ શીતળ થયે શીશી ક્રેડી તેને ગળે વળગેલું સિંદૂર કાઢી લેતાં ૩૦ તેલા સંઘાતસિંદૂર હાથ લાગ્યું. એટલે કાચ અને રાખડીમાંથી ઉપર લખેલાં ચારે સિંદરના ભેગવાળું સંઘાતસિંદૂર મળ્યું અને કાચ વગેરે નીચે રહી ગયાં. તે સંઘાતસિંદૂરને ભષજ્યરત્નાવલિને પાઠ પ્રમાણે સ્વપચંદ્રોદય બનાવ્યું. તે એવી રીતે કે, જાયફળ તલા ૭, લવિંગ તેલા ૭, મરી તલા ૭, બરાસકપૂર તેલ ૭, સોનાના વરખ માસા ૭, (દશ આનીભાર) કસ્તૂરી માસા ૭, (દશ આનીભાર) તથા સંઘાતસિંદૂર તોલા ૩૦ ને એકત્ર વાટી, તેને પાનના રસના, ચાર ૫ટ આપ્યા. જો કે ભૈષજ્યરત્નાવલિમાં પાનને રસ લખે નથી, પણ ૪ મુંજા પ્રમાણે ગળી વાળવાનું લખ્યું છે. એટલે ગોળી વાળવા માટે ચંદ્રોદયને પાનનું અનુપાન હોવાથી પાનના રસમાં ઘૂંટીને ૧ ગુંજા (ચઠી) ભારની ગોળી બનાવી. આ ગોળી અમે પિતે તેલ, મરચું, હિંગ, આમલી, ખટાશ, વાલ, વટાણા, કેળું, કેળું વગેરે સાથે ખાઈએ છીએ, પણ કોઈ જાતની વિક્રિયા કરી હોય એમ જણાતું નથી. માત્ર એક ગોળી પ્રાતઃકાળમાં મધ સાથે
For Private and Personal Use Only