________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૨
શ્રીઆર્યુવેદ નિમ ધમાળા-ભાગ ૨ જો
મૂળ, પલાશપાપડા, રતાંજળી, પત`ગનું લાકડું', ગેારખમુ ડી, વાયવડિંગ, આકડાનું મૂળ, અરણીનું મૂળ, કરજનાં છેડાં, કડાછાલ, ભેાંયરી’ગણી, દેવદાર, નાગરમાથ, રાતાં કમળ, કેવડા અને પટેાળ એ પ્રમાણે ૬૪ વસાણાં પૈકી બાકીનાં ઉપલબ્ધ નહિ થવાથી આ પ૬ વસાણાં તાલેા તાલા લઈ તેનું ચૂણ કરી, તાલિસ ંદૂર તાલા ૨૦ને ત્રણ દિવસ સુધી કારુ' વાટી તેમાં ૨૦ તાલા મંજીષ્ઠાદિ ચૂણ મેળવ્યું. તે પછી બાકીના ચૂર્ણને ૪ શેર પાણીમાં ઉકાળી ૧ શેર પાણી રહ્યું ત્યારે કપડે ગાળી, તેમાં તાલિસંદૂરના ખલ કર્યાં. એવી રીતના ત્રણ પટ પાયા પછી તેની મગ જેવડી ગાળીએ વાળી. આ ગાળી એકેક અથવા મમ્બે, દિવસમાં ત્રણ વાર માત્ર પાણી સાથે આપવાથી ખસ, વિસ્ફાટક વગેરે ચામડીનાં તમામ દરદીને મટાડવામાં ઘણી અસરકાર નીવડી છે. એ પ્રમાણેક તાલસિંદૂરના એ પ્રયાગ કોઇ પણ જાતના ઉપદ્રવ કર્યા સિવાય કામ કરી રહ્યા છે. માટે શ્રમ લઇને આ પ્રયાગો જાતે મનાવી વાપરવાની વેદ્યરાજોને અમે ખાસ ભલામણ કરીએ છીએ. આ પ્રયાગથી નીલક ગુટિકા અથવા રસકપૂરની ગાળી વાપરતી વખતે વૈદ્ય તથા રાગીને ભયમાં રહેવુ પડે છે, તેવા ભય આ ગાળી ઉપયાગમાં લેતાં રહેતા નથી.
શિલાસિ દૂર:--ઉપર પ્રમાણે તમ ખરલમાં શુદ્ધ કરેલા પારદ તાલા ૪૦ અને મનસીલ તેાલા ૨૦ તથા ગંધક તેલા ૪૦ ને વાટી કાજળી બનાવી, તે પછી તેમાં ૨૦૦ તાલા ગંધક તાપે એગાળીને તેમાં કાજળી મેળવીને ઠંડા પડયા પછી વાટીને અગનશીશીમાં ભરીને વાલુકાય ત્રમાં ચાર દિવસ એટલે ખત્રીશ પ્રહર અગ્નિ આપ્યા. એ અગનશીશીને વીસ પ્રહર વીત્યા પછી દાટી મારવાના સમય આવ્યેા. ચાર પ્રહર સુધી કલાક કલાકે દાટાને કાઢી લઇ ધુમાડાને નીકળી જવા દીધેા. તે પછી ગાળ અને ચૂનાથી દાટાને મુદ્રા કરી ખીજા આફ પ્રહર તીવ્ર અગ્નિ આપ્યા, જ્યારે
For Private and Personal Use Only