________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૨૧
-
-
.
.
.
.
.
.
.
.
.
.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અને પીપરના ૩ શેર ચૂર્ણમાં કુંવારના રસ સાથે તપ્ત ખરલમાં સાત દિવસ મદન કરાવ્યું. આઠમે દિવસે તેને ગરમ પાણીથી ધોઈ સિંધવ અને કાંજીમાં મર્દન કરાવી. (૮) ગેખરુના ૨ શેર ચૂર્ણમાં કુંવારો રસ નાખી સાત દિવસ મર્દન કરાવી, આઠમે દિવસે ગરમ પાણીથી ધોઈને તેને લીંબુનો રસ શેર અને સિંધવ શેર ૨ તથા કુવારને રસ શેરપા મેળવીને સાત દિવસ સુધી ઠંડા ખરલમાં મર્દન કરાવી, આઠમે દિવસે ગરમ પાણીથી ધોઈ તે પારદને શુદ્ધ થયેલો જાણી, સાદા ભૂચવાળી શીશીમાં ભરી લીધો. આ પ્રગમાં વસાણાં રીતસર નંખાયાં, પણ કુંવાર ૩૦ મણ ખપી અને પારદ ૧૮૫ તલા શુદ્ધ રહ્યો તે કુંવારપાઠાંની સગવડ ઉપર ધ્યાન રાખી વૈદ્યોએ આ કાર્યમાં પ્રવેશ કર.
રસરત્નાકરના નિયમ પ્રમાણે તસ ખરલમાં પારદને ઘૂંટવામાં અમે એટલે સુધારે કર્યો કે, દર અઠવાડિયે એક વાર એક દિવસ કાંજી અને સિંધવમાં ઘૂંટાળે. કારણ કે રસશાસ્ત્રના ગ્રંથ વાંચતાં અમને સમજાયું કે, ખાટે રસ પારાનું મુખ કરે છે અને ખારો રસ પારાને પ્રબોધે છે. આથી રસરત્નાકર ગરમ કાંજીમાં ધેવાને પ્રગ બતાવે છે, તેને બદલે અમે ગરમ પાણીથી ધે અને કાંજી તથા ખારના યોગથી એક દિવસ ઘૂંટડ્યો એટલે એકદરે પારદને પંદર દિવસને મુખ કરવા માટેનો દીપન સંસ્કાર મળે અથવા થયે.
રસસિંદૂર –તે પારદમાંથી ૪૦ તોલા પારદ લઈ ૨૪૦ તેલા ગંધકમાં કાજળી કરી અને તેને અગનશીશીમાં ભરી વાલુકાયંત્રમાં બત્રીશ પ્રહર અહોરાત્ર આંચ આપી. તે સ્વાંગશીતળ થયા પછી તેમાંથી રસસિંદૂર કાઢી લીધે, તે ૧ શેરમાં ૪ તેલા ઓ છે એટલે ૩૬ તેલા રસસિંદૂર અમારા હાથમાં આવ્યો. તે ૩૬ તેલા રસસિંદૂરમાંથી ૧૬ તલા રસસિંદૂરને ત્રણ દિવસ
For Private and Personal Use Only