________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૨
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
રાખી મૂકવું. (ભરસાડ પર હંમેશા અંગારા નાખવા) પછી તે પારદ લઈ ગુલ્લરને દૂધમાં ગોળી કરી હિંગની એક મુસ બનાવી તેમાં પારદની ગોળી મૂકી કપડમટ્ટી કરી સૂકવી એક ખાડો ખેદી, તેમાં વચ્ચે નાને ખાડે કરી મૂસ મૂકી ઉપર વાલુકા પાથરી નાને ખાડે પૂરી, મેટા ખાડામાં ડાંગરનાં ફોતરાં નાખી સળગાવવો. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે ભમ કાઢી અડધી રતી એગ્ય અનુપાન સાથે આપવાથી તમામ રોગનો નાશ કરે છે.
અલપ્રગ–મલને ત્રણ દિવસ આકડાના દૂધમાં, એક દિવસ દુધેલીના રસમાં, એક દિવસ કેળના રસમાં, એક દિવસ તાંદળજાના રસમાં અને એક દિવસ લીંબુના રસમાં ખરલ કરી ચગ્ય અનુપાન સાથે એક એક ચખાપૂર આપે. ઉપરથી સાકરને શીરો ખા. - હિંગુલપ્રયોગ-સમી હિંગળકનો અધૂળને ગાંગડો લઈ રૂ વીંટી એક લેઢાની કડાઈમાં મૂકી સરસિયું તેલ શેર મા નાખી નીચે ધીમે તાપ કરે, જ્યારે અને આશરે તેલ બાકી રહે ત્યારે ગાંગડા કાઢી રૂ કાઢી નાખી ત્રણ દિવસ ગાયના દૂધમાં ખરલ કરો. પછી સાત દિવસ સુધી દરરોજ અડધો શેર ડુંગળીને રસ નાખી ઘૂંટયા કરવું. ત્રણ દિવસ સુધી દરરોજ અડધે શેર લસણના રસમાં ઘૂંટવું. પછી ત્રણ દિવસ લીબુના રસમાં વાટી એક ચોખાપૂરથી એક રતી સુધી તમામ રોગો પર અનુપાનની યોજના કરી આપો. - લેહભમા–પિલાદનાં પતરાને ગરમ કરી તેલ વગેરેમાં શુદ્ધ કરી રેતરડીથી બારીક ભૂકો કરી ચણેઢીનાં પાનના રસમાં ડૂબતા રાખી ખલ કરે. પછી જાબુનો રસ નાખી ખલકર. એ પ્રમાણે પાંચ પાંચ સાત સાત દિવસ કરવાથી અત્યુત્તમ ભસ્મ થાય છે.
For Private and Personal Use Only