________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેધન ને મારણ
૧૦૧૧
-
-
-
-
-
પણ કામમાં આવી. પરેજીમાં જ, કેકમ,
કરવી. ત્યાર બાદ સ્વાંગશીત કરી સોમલ કાઢી લે. (આજુબાજુને રાખડે પણ કામમાં આવશે) આશરે એક ચખાપૂર ભસ્મ મેટા માણસને ઘી સાથે આપવી. પરેજીમાં “કકકા” ઉપર જે નામ આવે તે ખાવું નહિ. જેમકે કરમદાં, કારેલાં, કેરી, કેકમ, કઢી વગેરે ખાવું નહિ. પથ્યમાં દૂધ, દહીં, ઘી, મોળી છાશ, શિખંડ, સાકર, ખાંડ વગેરે ખવાય છે. બુદ્ધિપૂર્વક ઘણુંખરા ગેમાં આપી શકાય છે.
–વૈદ્ય પ્રાણશંકર-સમની પ્રવાલભરમા–પરવાળાને આકડાના દૂધમાં સાત દિવસ પલાળી સરાવસંપુટમાં ભરી ગજપુટ આપ. પછી વાટી રામપાત્રમાં ભરી તેમાં લીંબુનો રસ નાખી સૂર્યના તડકામાં રાખી સુકાય ત્યારે ખરલમાં બારીક વાટી ૨ તેલા ભસ્મમાં કેશર તેલ oો મેળવી ૨ વાલ માત્રા મધ સાથે આપવાથી શ્વાસ, દમ તથા અશક્તિ મટે છે. લેહી સુધરે છે. દવા ખાઈ ઉપરથી દૂધ શેર એક અથવા પચે તેટલું પીવું.
–વિઘ બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી તાપ્રભસ્મ -એક અધેળ તાંબાને શુદ્ધ કરી વનોભીની લુગદીમાં મૂકી સંપુટમાં ભરી કેરડાના લાકડામાં ફેંકી દેવું. પછી કેરડાની કૂણી કૂંપળની લૂગદીમાં મૂકી સંપુટમાં મૂકી કપડમટ્ટી કરી સૂકવી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. એ ભસ્મ એક ચોખાપૂર અનેક રોગ પર જુદા જુદા અનુપાનમાં આપવાથી ઘણું જ સારું કામ કરે છે.
પારદભમર-પારદ એક અધોળ લઈ કુંવારના રસમાં, થરના રસમાં તથા લીંબુના રસમાં એકેક દિવસ ઘૂંટ. પછી તે શુદ્ધ પારાને દુધેલીના રસમાં મધન કરી એક કુલડીમાં ભરી, મોઢા સુધી દુધેલીને રસ ભરી ત્રણ દિવસ સુધી દેવતાની ભરસાડમાં
For Private and Personal Use Only