________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળાભાગ ૨
કરી, તેમાં ખાખરાનાં ફેલ નાખી પાતાળમંત્રથી તેલ કાઢવું, જેથી તેલ નીકળે છે. આ તેલ ચોપડવાના કામમાં વપરાય છે.
સેમલ તેલઃ-સોમલ તેલો ૧, કાળા તલ તેલા ૫ અને ગાયનું માખણ તલા ૫ લઈ એ ત્રણેને ખૂબ વાટી એક શીશીમાં ભરી, તે શીશીને લીમડાની સળીને બૂચ મારે. (એટલે લીમડાની સળીઓ ભેગી કરી શીશીના મેઢા પર ઘાંચવી) પછી પાતાનયંત્રથી તેલ કાઢવાથી તેલ નીકળે છે. આ તેલમાં ચારગણું તાળું તલનું તેલ મેળવી વાયુના દરદવાળાને ચાળવા આપવાથી વાયુરોગ પર સારું કામ કરે છે.
બીજી વિધિ-અધેડાની રાખ શેર ૨ લઈ, એક તાંબાના વાસણમાં પાણી શેર ૫ ભરી તેમાં રાખ નાખી ચોળી ચાર દિવસ રહેવા દેવી. પછી ઉપરથી પાણી નિતારી લઈ લેઢાની કડાઈમાં સેમલ તેલ ૧ નાખી નીચે અગ્નિ કરી તેમાં સેમલ ગળી જાય ત્યાં સુધી ડું ડું એ પાણી નાખવું. તે મીણ જેવું થઈ જાય ત્યારે એક દાબડીમાં ભરી લેવું. તેમાંથી લઈ ગરમ કરવાથી તેલ જેવું થાય છે; એ તેલ ચોપડવાથી સંધિવાયુ મટે છે. પટ્ટી માર વાથી નામરદાઈ મટે છે. તે તેલમાં લવિંગ પકવી એક દિવસમાં એક લવિંગ ખવરાવવું. એ પ્રમાણે સાત દિવસ સુધી ખવરાવવાથી નામરદાઈ મટી જઈ પુરુષાતન પ્રાપ્ત થાય છે. પરંતુ પરેજી બહુ સખત પળાવવી તથા ઘી ખૂબ ખવરાવવું.
સેમલનું શોધન-મારણ --તાંદળજાના રસમાં સોમલને દલાયંત્રથી બે પહેાર સુધી ધીમે તાપે પકાવો. પછી તેમાં દૂધ ભરી બે પહોર ધીમે તાપે પકાવ જેથી શુદ્ધ થાય છે. પછી ખરસાણી શેરની કૂંપળની રાખ કરી એક તેલ સોમલ હોય તે પંદર તેલા રાખ લેવી. એક કુલડીમાં અરધી રાખ ભરી
For Private and Personal Use Only