________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'૧૦૦૦
શ્રીઆયુર્વેદ નિમંધમાળા-ભાગ ૨ જો
ત્રીજી વિધિઃ-હરતાલ તાલે ૧ લઇ તેને આકડાનાં પાન શેર ૫ ના રસ કાઢી તેમાં દેલાયને શુદ્ધ કરવી. પછી નાના પાણીમાં એવીજ રીતે શુદ્ધ કરી તે હરતાલના ચેાખા ચેખા જેટલા કટકા કરી, એક પિત્તળની થાળીમાં પાથરવા. તેની ફરતી ઝીણી આરડીનાં પાનની લૂગદી કરી (કુલડી) મૂકવી તથા તે થાળી ઉપર બેસતી આવે તેવી એક ઢીમ ઢાંકી લેટ તથા માટીથી મુખમુદ્રા કરી ચાર કલાક સારી રીતે અગ્નિ આપવાથી ભસ્મ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથી વિધિ:-શુદ્ધ હેરતાલ ૧૦ તેાલા ભાર લઈ ખરલમાં વાટી રાતી ડુંગળીના રસ શેર ૧૦ પાવા. તે દોઢથી બે માસે પી રહેશે. હંમેશાં રસ નાખી ઘૂંટચા કરવુ. પછી તેની ગેાળી કરી ખાખરાનાં લાકડાંની રાખ શેર ૫ લઇ, એક માટીના વાસણમાં અરધી ભરી ગાળી ગેાઠવી બીજી રાખ ઉપરથી ખૂબ દાખીને ભરી, ત્રણ અહે।રાત્ર અગ્નિ આપવા. જ્યારેસ્વાંગશીત થાય ત્યારે વાસણુ ફાડી હરતાલ કાઢી લઇ એક શીશીમાં ભરી દેવી. એ ભસ્મના કુષ્ઠરોગ માટે નીચે પ્રમાણે ઉપયાગ કરવાઃ
--
હરતાલભસ્મ રતી ૦ા, ધમાસા તાલા ૦), લીમડાની અ’તરછાલ તાલા ), મજીઠ તાલે ), ગળા તાલા ) તથા સાકર તેાલા ૦૬ માં દરરાજ આપવું. પથ્યમાં ચણાને રોટલે મીઠા વગરના તથા દૂધ આપવુ. આથી કુષ્ઠરોગના નાશ થાય છે.
પાંચમી વિધિ:-હરતાલને શુદ્ધ કરી તેને માણેક રસ બનાવી એક ચેાખાપૂર માત્રા તુલસીનાં પાનના રસ સાથે આપવાથી વાતજ્વર, છાતીમાં કફૅ, કળતર વગેરેને મટાડે છે. તેવીજ રીતે મનસીલને માણેકરસ બનાવી તુલસીમાં આપવાથી તાવ મટે છે.
For Private and Personal Use Only
મનસીલભસ્મઃ-મનસીલને શુદ્ધ કરી વિલાયતી થારનાં પાનમાં વાટી ટીકડી કરી સૂકવી એક સ’પુટમાં કળીચૂના ભરી