________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેધન ને મારણે
૯૯૭
વખત દૂધમાં છમકારો. પછી તાંદળજાને રસ તથા લીંબુનો રસ એકત્ર કરી તેમાં ચાવીસ કલાક બળી રાખો. પછી ગરમ પાણીથી ધોઈ ત્રિફળાના કવાથમાં તથા ગોમૂત્રમાં સાત સાત વખત છમકારવાથી શુદ્ધ થાય છે.
ધાન્યાહાકની વિધિઃ-એક શેર અભ્રકમાં કાદ શેર વા નાખી ધાબળીમાં બાંધી ત્રણ અહોરાત્ર સુધી ખાટી છાશમાં બુડાડી રાખવું. પછી કાઢી બે હાથે ચાળી ધાબળીમાંથી રેતી જેવી અભ્રક નીકળે ત્યાં સુધી ચાળવું. પછી છાશમાંથી કાઢી લેવું.
ધાન્યાશ્વકની બીજી વિધિ-વભૂકને તપાવી બેરડીના પંચાંગના કવાથમાં બુઝાવી, બે હાથે ખૂબ ચેળવાથી ધાન્યાશ્વક કરતાં સારું થાય છે.
ભરૂમવિધિ -ધાન્યાબ્રિકને આકડાના દૂધમાં આ દિવસ ઘૂંટી ગળો કરી ઉપર આકડાનાં પાન વીંટી સંપુટમાં મૂકી ગજપુટ આપ. એ પ્રમાણે સાત ગજપુટ સાડીના દેવા, સાત ગજપુટ મેથના દેવા, સાત ગજપુટ નાગરવેલના રસના, સાત ગજપુટ વડવાઈના કવાથના, સાત કુંવારના અને સાત ગજપુટ મજીઠના દેવા જેથી ભસ્મ ઉત્તમ બને છે..
બીજી વિધિઃ-(સહસ્ત્રપુટી)વડની કૂણું વડવાઈ, આકડાનું દૂધ, વડનું દૂધ, ખરસાણી થરનું દૂધ, કુંવારને રસ, ગરમાળાનાં મૂળ, પીલુડી, મેથ, બેકડાનું મૂત્ર, બીલીનાં મૂળ તથા પાન, અરણી, અરડૂસી, કાંકચ, સીવણ, ઊભે સમેરવો, બેઠે સમેર, ઊભી રીંગણી, બેઠી રીંગણી, કદંબની છાલ, ગોખરુ, તલવણી, રાન તુલસી, ગોળ, ઘોડાસરસવ, ટાંકે, ચમેલી, મૂત્ર, મોટી હરડે, આમળાં, બહેડા, તાલીસપત્ર, ચિત્રાનાં મૂળ તથા પાન, જલજાબ, મૂસળી, અરડૂસ, ઘેડાઆદ, અગથિયાનાં પાન,
For Private and Personal Use Only